12 વરરાજા સાથે લગ્ન કરી દુલ્હન પહોંચી પોલીસ સ્ટેશન, હકીકત સામે આવતા લોકો ચોંકી ગયા, જાણો.

દુલ્હન ની ધરપકડ
એક રિપોર્ટ અનુસાર છોકરીનું નામ નેહા છે. અને તેના સાથી નું નામ સીમા અને લક્ષ્મી છે.પોલીસે આ ત્રણેયને પકડી લીધી છે, અને પૂછપરછ કરી રહી છે એ મહત્વનું છે કે, લગ્નના નામ પર છેતરપિંડી કરનાર આરોપીઓ નો ભાડો ત્યારે થયો જ્યારે નેહા એ પોતે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેના સાથે સીમા અને લક્ષ્મીએ તેને પકડી કરી હતી.

પરંતુ પોલીસે જ્યારે કેસની તપાસ કરી ત્યારે ખબર પડી કે નેહા જ આ ગેંગ ની માસ્ટર માઇન્ડ નીકળી હતી, સીમા સાબીર અને લક્ષ્મી તેના સાથે નીકળ્યા હતા.

મહત્વની વાત એ છે કે, નેહાની માતાને દીકરી ની કરતૂત વિશે ખબર નહોતી. નેહા અલગ-અલગ બહાના કાઢીને ઘરે થી જતી રહેતી હતી, અને લગ્ન કરી લેતી હતી.

બાદમાં તે પોતાના પતિના ઘરેથી ભાગી જતી હતી. નેહા પોતાની માતાને કહેતી હતી કે, મિત્રના લગ્નમાં જઈ રહી છે અને ક્યારેક મિત્રો સાથે ફરવા જઈ રહી છે.

નેહાએ જયરામ નામના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા ત્યારે તે વરરાજા ના ઘર માં ફસાઈ ગઈ, અને એક મહિના સુધી તે ઘરમાંથી નીકળી શકી નહીં. જ્યારે નેહા ઘરે આવી ત્યારે તેને માતા એ પૂછ્યું કે, ક્યાં હતી તો ને હવે બહાનું કાઢ્યું કે, મને કઇકે પકડી લીધી હતી.

તક મળતાજ હું ત્યાંથી ભાગી નીકળી હતી. તેની માતાને સાથે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી હતી પરંતુ હકીકત સામે આવી તો બધા ચોંકી ગયા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *