સમાચાર

નરેશ પટેલ રાજકારણમાં જોડાવાને લઈને ખોડલધામના પ્રવક્તાએ કહ્યું, આ વાત ખોટી નરેશભાઈ…

નરેશ પટેલની રાજકારણમાં પ્રવેશ ને લઈને ખોડલધામ પ્રવક્તા નું નિવેદન સામે આવ્યું છે. નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવા ની વાત ખોટી છે, તેવું હસમુખ લુણાગરિયા એ જણાવ્યું હતું હસમુખ લુણાગરિયા એ કહ્યું હતું કે, રાજકીય આગેવાનો પોતે પોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય છે. 2022 નું વર્ષે એટલે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીનું સેમિફાઇનલ વર્ષ રૂપિયો પાંચ […]

સમાચાર

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાના ભાવમાં સૌથી મોટો ઉછાળો, ભાવ પહોંચ્યા 4040 ને પાર..

ગોંડલ અને જેતપુર ના માર્કેટ યાર્ડ માં લાલ મરચાંની આવક શરૂ થઈ ગઈ છે. જેતપુર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ઓનલાઇન પદ્ધતિ કરવામાં આવી છે. હજુ તો મરચા ની સિઝન શરૂ થઈ છે અને શરૂઆતમાં જ ભાવ વધારે જોવા મળી રહ્યા છે. મસાલા ની સિઝન શરૂ થાય ત્યારે આ ભાવ વચ્ચે તે ચોક્કસ છે અહીં રોજ […]

સમાચાર

નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા અંગે PAAS અને SPGના આગેવાનોએ આપ્યું મોટું નિવેદન..

વિધાનસભા ચૂંટણી પગલે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા ની ચર્ચાએ વેગ પકડ્યો છે. જેને લઇને હવે આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવી જ રીતે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા ને લઈને એસપીજીના નેતા લાલજી પટેલ અને કોંગ્રેસ નેતા ગીતા પટેલ નરેશ પટેલ ને લઈને પ્રતિક્રિયા આપી […]

સમાચાર

તબાહી મચાવવા આવી છે વધુ એક વાવાઝોડું, 21.45 લાખ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે સૌર વાવાઝોડું

કોલકાતાના સેન્ટ્રલ ઓફ એક્સેલેન્સ ઈન સ્પેસ સાયન્સના વૈજ્ઞાનિકોએ 28 માર્ચ 2020 ના રોજ સૂર્યમાં એક ભયંકર વિસ્ફોટક થયો હતો એટલે કે કોરોનલ માસ ઇજેક્શન આ વિસ્ફોટ માંથી નીકળતા સોર 31 માર્ચ 2020 ના રોજ પૃથ્વી સાથે અથડાશે. માનવામાં આવી રહ્યું છે કે, આ વાવાઝોડું ઝડપ 21.85 લાખ કિલોમીટર પ્રતિ કલાક આગળ વધી રહ્યું છે. એક […]

સમાચાર

ખુશ ખબર / યુરિયા ખાતર ની બોરીનો ભાવ માં એક સાથે મોટો ઘટાડો, હવે મળશે 3700 રૂપિયાની સબસીડી

કેન્દ્ર સરકારે આજે સંસદમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને યુરિયા સહિત વિવિધ ખાતરો પૂરતા પ્રમાણમાં અને યોગ્ય કિંમતમાં મળે તે માટે સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. આ માટે તે સબસિડીનો સંપૂર્ણ બોજ ઉઠાવી રહી છે. રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું […]

સમાચાર

બાજરા ના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, APMC એ લીધા તાત્કાલિક મોટા નિર્ણય

બાજરાના ભાવને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ વર્ષે બાજરા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આ વર્ષે બાજરા ના ભાવ 2070 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દરેક માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બાજરા ના ભાવ આણંદમાં […]

સમાચાર

હવામાન વિભાગે કાળઝાળ ગરમીને લઈને કરી મોટી આગાહી, ગરમીનો પારો…

ગરમીને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. દેશના ઘણા ભાગોમાં ભૂષણ લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેરળ અને લક્ષદ્વિપમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે. એટલે ઘણી જગ્યાએ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ગરમ પવનોના […]

સમાચાર

વાવાઝોડાને કારણે કેસર કેરીના ભાવ પહોંચ્યા આસમાને, ચાહકોને સ્વાદ માણવા માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા

કેસર કેરી ખાવાના શોખીન માટે માટે સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે કેરીના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે વાવાઝોડાના કારણે આંબાના ઝાડ મૂળમાંથી ઊખડી જવા કે ડાયો ફસાઈ જવાના કારણે આ વર્ષે પૂરતો ફાલ આવ્યો નથી. કેસર કેરીનું જૂનાગઢના બજારમાં થઈ ગયું છે. પરંતુ ભાવ ગત વર્ષ કરતાં વધારે છે માંગણી સામે […]

સમાચાર

નરેશ પટેલ અને કુંવરજી બાવળીયાએ કરી બંધબારણે બેઠક, બન્ને દિગ્ગજ નેતા જોડાશે કોંગ્રેસમાં !

નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નરેશ પટેલ અને કુવરજી બાવળીયા વચ્ચે બેઠક મળી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. કોંગ્રેસમાં ગુજરાતના રાજકારણમાં મોટો ખળભળાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે નરેશ પટેલના નામની જાહેરાત કરી શકે તો ગુજરાતના કોળી સમાજના આગેવાન અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાને નાયબ મુખ્યમંત્રી […]

સમાચાર

સોના-ચાંદીના ભાવમાં 3200 રૂપિયાનો ઘટાડો, સોનું-ચાંદી ખરીદવાની સુવર્ણતક

હવે ટૂંક સમયમાં લગ્નની સિઝન શરૂ થવાની છે આવી સ્થિતિમાં જો તમે સોનુ ખરીદવા માંગો છો, અથવા સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે સારી તક છે. તેમજ સોનામાં રોકાણ કરવા માટેની સુવર્ણતક છે. છેલ્લા કેટલાક દિવસથી સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે બુધવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં […]