સમાચાર

નીતિન પટેલે હાર્દિક પટેલ કેસરીયો ધારણ કરશે કે નહીં તેને લઈને આપ્યો મોટું નિવેદન, રાજકારણમાં ખળભળાટ

હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે વિવિધ આગેવાનો દ્વારા પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એવા નીતિન પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલ ના ભાજપમાં જોડાવા અંગે નીતિન પટેલે કહ્યું કે, હજુ મારી પાસે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. તેમણે વધુમાં જણાવ્યું કોઈપણ વ્યક્તિ જે દેશની સેવા કરવા માંગતો […]

સમાચાર

રજનીકાંત લાલાણીએ 2022માં ચોમાસુ કેવું રહેશે, તેને લઈને 20 પરિબળોની કરી મોટી આગાહી

હવામાન નિષ્ણાતો રજનીકાંત લાલાની દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. રજનીકાંતભાઈ લાલાની ઉપલેટા ગામના વતની છે. છેલ્લા 21 વર્ષથી વરસાદને લઈને આગાહી કરે છે. રજનીકાન્ત લાલાણી જણાવ્યું હતું કે, વરસાદના દિવસો માત્ર 33 છે વર્ષ 10 અને થવાની સંભાવના છે. તારીખ 16 અને 17 જૂન દરમિયાન પહેલી વાવણી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. […]

સમાચાર

સોયાબીનના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, આ વર્ષે પહેલીવાર ભાવ આટલા હજારને પાર

આ વર્ષે સોયાબીનનું વાવેતર સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. દરેક માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોયાબીનના ભાવ આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. દરેક પાકના ખૂબ સારા એવા ભાવ હતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા છે. આ વર્ષે માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ […]

સમાચાર

SPG અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિકને ભાજપમાં જોડાવા ને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

એસપીજીના નેતા લાલજી પટેલે હાર્દિક પટેલ લઈને પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ પાટીદાર સમાજ જાણી ગયો છે કે, આ માણસ પોતાની અંગત સ્વાર્થ માટે સમાજને છોડી દીધો છે. લાલજી પટેલે જણાવ્યું કે પાટીદાર આંદોલન સમયે પાટીદારો માટે લડનારા હાર્દિક કોંગ્રેસમાં રહ્યા ત્યાં સુધી એક પણ પાટીદાર સભાને સંબોધી નથી. હવે તે ભાજપમાં જોડાવાના છે ત્યારે […]

સમાચાર

આવતીકાલે બદલાશે આ 5 મોટાં નિયમો, કરી લો ફટાફટ આ કામ, નહિતર ખિસ્સા થશે ખાલી

દેશમાં દર મહિને પહેલી તારીખે નવા નિયમો અમલમાં આવે છે. 1 જૂન મહિના ની શરૂઆતમાં એક નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. એક જૂન 2022 કેટલાક ફેરફારો પણ લાગુ થયા છે. આ નિયમો ની અસર દેશના દરેક સામાન્ય વર્ગ પર પડી શકે છે. જૂન મહિનાથી ઘણા નિયમો બદલાવા જોઈ રહ્યા છે. આ ફેરફારની અસર સીધી […]

સમાચાર

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 24 થી 48 કલાક આ વિસ્તારમાં વરસાદને લઈને કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદના કારણે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના મોટા ભાગમાં પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે ચોમાસું નજીક આવી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર […]

સમાચાર

વિશ્વ બજારમાં એરંડાના ભાવ પહોંચ્યા આસમાને, ભાવમાં એક સાથે થયો મોટો ધરખમ વધારો

આ વર્ષે દરેક માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એરંડાના ભાવ ખૂબ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ એરંડાના ભાવ માં તેજી જોવા મળી રહી છે. દરેક માર્કેટ યાર્ડ માં સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડના એરંડા […]

સમાચાર

PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ હાર્દિક પટેલને ભાજપમાં જોડાવા ને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું..

હાર્દિક પટેલ આખરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા જઈ રહ્યા છે. ત્યારે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ મોટું નિવેદન આપ્યું છે. સૌથી પહેલા એક પાટીદાર આગેવાન તરીકે હાર્દિકને શુભેચ્છા પાઠવું છું. અને બીજું કે, તેઓ ભાજપમાં જતાં પહેલાં પટેલ આંદોલન સમયે યુવકો પર કેસ પાછા ખેંચવા અને જે યુવાનો શહીદ થયા છે. તેમના પરિવારને સરકારી નોકરી આપવા […]

સમાચાર

LPG ગેસ સિલિન્ડર ના ભાવમાં 1 જૂન બાદ થશે આટલો મોટો ધરખમ વધારો, મોંઘવારીનો ઝટકો

દેશમાં 1 જૂન થી ફરીથી રસોઈ ગેસનાં ભાવોમાં વધારો થઈ શકે છે. દર મહિનાની પહેલી તારીખથી ગેસ કંપની ભાવ નક્કી કરે છે. આ વખતે અનુમાન છે કે, ઘરેલુ એલપીજીના ભાવ 1100 રૂપિયા ને પાર પહોંચી શકે છે. ત્યારે આવા સમયે તારીખ એક પહેલા ગેસ બુક કરાવવાની થોડા રૂપિયાની બચત કરી શકો છો. હાલમાં દિલ્હીમાં એલપીજીની […]

સમાચાર

મગફળીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, પહેલીવાર ભાવ આટલા હજારને પાર…

મગફળીના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટ યાર્ડના મગફળીના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળી ના ભાવ ના આજ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. જાડી મગફળીના ભાવ 1085 રૂપિયાથી લઈને 1213 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઝીણી […]