સમાચાર

આ તારીખે મેઘરાજા બોલાવશે ધબડાસતી, સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની નવી આગાહી કરતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત ના ભાગોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. 3 જૂન સુધીમાં ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, વિસનગર આ વિસ્તારોમાં સારો વરસાદ થવાની કરવામાં આવી છે. જ્યારે ડાંગ, સાબરકાંઠા, […]

સમાચાર

હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ ફરી એકવાર આવ્યા ચર્ચામાં, રાજકારણમાં હલચલ

ગુજરાતના યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસને અલવિદા કહી ભાજપના જોડાયા હતા. પરંતુ તેમની મુશ્કેલી ઓછી થવાને બદલે વધી રહી છે. હાલ 2 જૂન 2022 ના રોજ ભાજપનું સભ્યપદ લેતી વખતે હાર્દિક પટેલ ભાજપના ટોચના નેતાઓના વખાણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને ભાજપના નેતા જે.પી.નડ્ડા, સી.આર.પાટીલ અને ભુપેન્દ્ર પટેલના વખાણ કરતા […]

સમાચાર

ધોધમાર વરસાદને લઈને કાળાભાઈ ભુરાભાઈએ કરી આગાહી, આ વિસ્તારમાં ભુક્કા કાઢી નાખશે

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત કાળાભાઈ ભુરાભાઈ હડમતીયાળા એ રાજ્યમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. અષાઢ મહિનો એટલે કે આવનારા જુલાઈ મહિના પખવાડિયાથી એટલેકે, તારીખ […]

સમાચાર

લાલ મરચાના ભાવમાં ધરખમ વધારો, ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ પહોંચ્યા આટલા હજાર ને પાર

દરેક માર્કેટયાર્ડમાં લાલ મરચા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ વર્ષે લાલ મરચા ના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ મરચા ના ભાવ સૌથી ઊંચા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેથી દૂરથી ખેડૂતો પોતાનો પાક વહેંચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવી […]

સમાચાર

3 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે કડાકા-ભડાકા સાથે આ વિસ્તારમાં અતિભારે વરસાદને લઈને કરી આગાહી

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે. 3 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. વલસાડ શહેરના મધ્યમાં આવેલા રોડ પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા […]

સમાચાર

મોટું ગાબડું / આ બે દિગ્ગજ નેતા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા આ પાર્ટીમાં..

ચૂંટણી પહેલા રાજકોટ ગ્રામ્ય ની સીટ પર ભાજપ પે ખેલ પાડ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસની અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાશે રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંજય ખૂટ અને મયુર સિંહ જાડેજા છેલ્લા 10 દિવસથી ભાજપ માં જોડાવાની વાત ચાલી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર કોંગ્રેસના દિગ્ગજ નેતા ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. કોંગ્રેસ દિવસેના […]

સમાચાર

અજમાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવ જાણી તમે પણ ખુશ થઈ જશો

દરેક માર્કેટયાર્ડમાં અજમાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. માર્કેટયાર્ડમાં અજમાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં અજમાના ભાવ 1150 રૂપિયાથી લઈને 1240 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં અજમાના ભાવ 1376 રૂપિયાથી લઈને 1480 રૂપિયાને પાર પહોંચી ગયા છે. […]

સમાચાર

આવી રહ્યું છે વાવાઝોડું ! 50 થી 60 કિ.મી ની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધમાકેદાર વરસાદ ની આગાહી

રાજ્યમાં તોફાની પવન સાથે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠે જાહેર કરવામાં આવ્યું છે પર્યટકોને દરિયાકાંઠે ન જવા માટેની […]

સમાચાર

LPG અને CNG ની કિંમત માં 1 જુલાઈથી થશે મોટો ફેરફાર, તમારા ખિસ્સા થશે ખાલી

આવતીકાલે એટલે કે 1 જુલાઈ એ માત્ર મહિનો જ બદલાવા જઈ રહ્યો નથી, પરંતુ નાણાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા ફેરફારો થઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા જીવન પર થઈ શકે છે. જેમાં બેન્કિંગના નિયમોમાં ફેરફાર રોકાણના નવા નિયમો અને એલપીજી તેમજ સીએનજીના કિંમતમાં ફેરફારને લઈને સમાચાર જોવા મળશે. સરકારી પેટ્રોલિયમ કંપની દર 15 દિવસે […]

સમાચાર

એરંડાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, પહેલીવાર ભાવ આટલા હજારને પાર

આ વર્ષે દરેક માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એરંડાના ભાવ ખૂબ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ એરંડાના ભાવ માં તેજી જોવા મળી રહી છે. દરેક માર્કેટ યાર્ડ માં સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટયાર્ડમાં એરંડાની જણસ […]