હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ઓગસ્ટ મહિનામાં સારા વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત ઓગસ્ટ માં સાર્વત્રિક વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝન 70% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ધોધમાર વરસાદને કારણે 206 ડેમમાંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે . સાયકોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા […]
Month: July 2022
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાવાને લઈને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આપ્યું મોટું ચોકાવનારું નિવેદન
માધવ સિંહ સોલંકીના જન્મ દિવસ નિમિત્તે આજે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજરી આપી હતી. તે ભરતસિંહ સોલંકી એ કાર્યક્રમ દરમિયાન એવું જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકી ના સકારાત્મક વિચારને લઈને અને આગામી દિવસોમાં આપણે સૌ આગળ વધશું. માનવામાં આવી રહ્યું છે કે, ભરતસિંહ સોલંકી જે થોડા સમય પહેલા રાજકીય […]
આ તારીખે રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડને લઈને હવામાન કરી મોટી આગાહી, કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે. જ્યારે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના ત્રણ ડેમ ઓવરફ્લો થવા ની સંભાવના દેખાઈ રહી છે. આ તમે […]
આ વ્યક્તિએ કામ ધંધો સરખો થઈ જાય તે માટે મા મોગલ ની માનતા માની, 15 દિવસમાં જ ધંધો સરખો થઈ ગયો, ત્યારબાદ તે વ્યક્તિ પહોંચ્યા મોગલ માંને ધામ…
કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં દુખ આવે છે, ત્યારે એ ભક્તોમાં મોગલને અચૂક યાદ કરતા હોય છે. કહેવાય છે કે, માં મોગલ પણ ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતી નથી. તેથી જ મા મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે […]
મેઘરાજા બોલાવશે ધબડાસટી ! સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ તારીખે ધમાકેદાર વરસાદની આગાહી
રાજ્યમાં સામાન્ય વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની શક્યતા નહી વત દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડશે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. તેથી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. વરસાદ પડી શકે છે. પરંતુ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી નથી. પરંતુ ઓગસ્ટ મહિનામાં મધ્યમ […]
જીરુના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, ભાવ જાણી તમે પણ ખુશ થઈ જશો
જીરુંનું વાવેતર હેક્ટર ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. પરંતુ આ વર્ષે કમોસમી માવઠું અને વરસાદના કારણે જીરુંનું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું, પરંતુ જીરૂ ની માંગ વધતા ભાવમાં ખૂબ સારો એવો વધારો જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. ગોંડલના માર્કેટ યાર્ડમાં આજે જીરૂનાભાવ 1101 રૂપિયાથી લઈને 1201 રૂપિયાને પાર […]
બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં આ તારીખે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ આગામી દિવસોમાં નવા રાઉન્ડ શરૂ થવાને લઈને હવામાં વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી 2 અને 3 ઓગસ્ટના રોજ મધ્યમ વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 5 પછી […]
જ્વેલર્સમાં ઉમટી ભીડ, સોનું ચાંદીના ભાવમાંથી અધર ખમ ઘટાડો ! સોનુ ખરીદવાની સુવર્ણ તક
સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સમયે તમારી પાસે 5000 રૂપિયા ખરીદવાની સુવર્ણ તક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ કરતો નાના વાયદા ની કિંમત 50,622 પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. ત્યારબાદ ચાંદી ની કિંમત 54,865 રૂપિયા પ્રતિ કિલો […]
નવી સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદને લઈને કરી મોટી આગાહી
અંબાલાલ પટેલ નવી નકોર આગાહી કરી છે. આગામી મહિનામાં 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે મહત્વની આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં થયેલી સિસ્ટમને કારણે 8 તારીખની આસપાસ ગુજરાત રાજ્યમાં છૂટો જવાયો વરસાદ થશે. તેમ જ રાજ્યમાં 9 અને 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે […]
શાકભાજીના ભાવમાં થયો મોટો ઉછાળો, મધ્યમ અને ગરીબ વર્ગોને લાગ્યો મોંઘવારીનો વધુ એક ઝટકો
શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. દિવસે ને દિવસે શાકભાજીના ભાવ બમણા થઈ રહ્યા છે. શાકભાજીના ભાવમાં થઈ રહેલા ધડકમ વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ફોરવાઇ ગયું છે. શાકભાજીના ભાવમાં 80 ટકા થી 100 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી શાકભાજીનો ઉતારો ઓછો થતા આવકમાં ઘટાડો થયો છે. અને ભાવમાં […]