દિવાળીના સમયે શાકભાજી આપવામાં વધારો થયો હતો. જ્યારે છેલ્લા અઠવાડિયા થી શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૃહિણીઓને રાહત મળી છે. શાકભાજીના ઓછા ભાવ અને કારણે ગૃહિણીઓએ રાહત નો શ્વાસ લીધો છે. લીલા તથા અન્ય શાકભાજીઓ બજારમાં સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ પુષ્કળ ઉત્પાદનના કારણે પાણીના ભાવે […]
Month: November 2022
એક ડિસેમ્બરે એલપીજી ગેસને લઈને આવી શકે છે મોટો નિર્ણય, ભાવમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, જાણો તમને ફાયદો થશે કે નુકસાન
દેશની સામાન્ય જનતાને સરકાર ટૂંક સમયમાં મોટી રાત આપી શકે છે. મોટી જાહેરાત થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસના ભાવમાં ફેરફાર થતો હોય છે. ક્યારે આ વખતે સરકાર મોટો નિર્ણય લેત તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.જો તમે હજુ સુધી ગેસ કનેક્શન લીધું નથી તો તમારા માટે […]
મોટા રાહતના સમાચાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો ઘટાડો, ગૃહિણીઓમાં ખુશીની લહેર
ગૃહિણીઓ માટે મોટા રાહત ના સમાચાર સામે આવી રહ્યા છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓ માટે મોટી રાહત ના સમાચાર મળી રહ્યા છે. સીંગતેલના ભાવમાં રૂપિયા 40 અને કપાસિયા તેલના ભાવમાં 15 રૂપિયા ઘટાડો નોંધાયો છે. જેના કારણે આજે મધ્યમ અને ગરીબ વર્ગને રાહત મળી છે. નવા ડબ્બા નો ભાવ 2855 થી […]
સીએનજી વાહનચાલકો માટે મોટા ખુશી ના સમાચાર, સીએનજીના ભાવમાં થયો ઘટાડો, જાણો નવા ભાવ
CNG અને પીએનજીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. સરકારના તાજેતરના આદેશ બાદ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો ની શક્યતા વધી ગઈ છે. હકીકતમાં પેટ્રોલિયમ મંત્રાલય ઉદ્યોગને સપ્લાય કરવામાં આવતો ગુજરાતી ગેસ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુટરને આપવાનો આદેશ જાહેર કર્યો છે. આમ કરવામાં આવ્યું છે જેથી સામાન્ય લોકોને ધરે સીએનજી અને પીએનજી મળી શકે છે. ગરીબ અને […]
સી આર પાટીલે પાટીદાર સમાજની નારાજગી અંગે આપ્યું મોટું નિવેદન કહ્યું વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને…
વિધાનસભાની ચૂંટણીના દિવસો બાકી છે. ત્યારે ભાવનગરમાં સી આર પાર્ટીલ અચાનક મુલાકાતે આવ્યા હતા. સાથે જ ભારતીય જનતા પાર્ટીના સહ સંગઠન અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે ખાનગી હોટલમાં બેઠક કરી હતી. જ્યાં કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ સી આર પાટીલ મોરબી ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સી આર […]
સતત સોના ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો, જ્વેલર્સમાં ઉમટી ભીડ, લગ્ન પ્રસંગે સોનુ ખરીદવાની સુવર્ણ તક
સોનાની કિંમતમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, અને છૂટક બજારમાં 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયો છે. વાયદા બજારમાં આજે સોનામાં થોડી અસ્થિરતા જોવા મળી રહી છે. હાલમાં ગોલ્ડ ફ્યુચર્સ માં લગભગ ફલેટ લેવલ અને સિલ્વર ફ્યુચર્સમાં સામાન્ય અપટ્રેન્ડ સાથે ટ્રેડિગ જોવા મળી રહ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનુ 50,000 પ્રતિ […]
ભાજપને લાગ્યો મોટો ઝટકો અલ્પેશ કથીરિયા ની હાજરીમાં આ ભાજપના આ નેતા જોડાયા આપમાં
ગુજરાતી વિધાનસભાની ચૂંટણી પ્રથમ તબક્કાનો મતદાન હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ દરમિયાન સાબરકુંડલામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સાવરકુંડલાના પૂર્વ કોર્પોરેટર સોનલબેન ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુરતમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ આમ આદમી પાર્ટીના વરાછા બેઠક ઉમેદવાર અલ્પેશ કથીરિયા ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. […]
પાટીદારોને રિઝવવા માટે ખુદ નરેન્દ્ર મોદી ઉતરશે મેદાને, પાટીદારોના ગઢમાં આમ આદમી પાર્ટી આપી રહી છે સીધી ટક્કર
ગુજરાતી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો પ્રભાવશાળી પાટીદાર સમાજને લીધેવા માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. રાજ્યની 182 વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ 45 પાટીદારો ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે 42 પાટીદારો મેદાને ઉતર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા 46 પાટીદાર […]
ભાજપના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને લઈને આપ્યું મોટું નિવેદન કર્યું ભાજપ સરકાર…
ગુજરાતી વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપના અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. 2017 ના વર્ષે આંદોલન વર્ષ હતું. 2022 માં ચૂંટણી શાંત છે ઇલેક્શન દર વખતે […]
1 ડિસેમ્બર થી લાગુ થશે આ 6 મોટા નિયમો, તમારા ખિસ્સા થશે ખાલી
એક ડિસેમ્બર 2022 થી તમારા રોજિંદા જીવન સાથે જોડાયેલી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે પ્રથમ તારીખે સામાન્ય રીતે એલપીજી સિલિન્ડર અને સીએનજી સાથે જ પીએનજી ની કિંમત નક્કી કરવામાં આવે છે. આ વખતે 30 નવેમ્બરે ટેન્શન તેમજ જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. જે લાઈફ સર્ટીફીકેટ સમયસર સબમીટ કરાવવામાં ન આવે તો તમારો […]