આજના બદલતા યુગમાં મળેલા હોય પુરુષોને પાછળ છોડી દીધા છે. હાલ મહિલાઓ પણ પુરુષોની સાથે આગળ વધી રહી છે. આજની મહિલાઓ પણ સફળતાની દિશામાં ખૂબ જ આગળ વધી રહી છે, આનો સાચો ઉદાહરણ ગુજરાતના બનાસકાંઠાના 62 વર્ષીય વૃદ્ધ મહિલા ખેડૂત નવલબેન દલસંગભાઈ ચૌધરી છે. જેઓ હાલમાં પશુપાલન વ્યવસ્થામાં વાર્ષિક અંદાજે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ને ખેતી છે, કડકડતી ઠંડી ,ઉનાળાની 46 ડિગ્રી ગરમી, તેમજ ચોમાસામાં વરસાદ વચ્ચે પણ પોતાના
બાળકોની જેમ પશુઓને શાળા સંભાળ રાખતા પશુપાલકો ની અથાગ મહેનતુ પરિણામ એટલે શ્વેત ક્રાંતિ એશિયાની નંબર વન બનાસડેરી હજારો મહિલાઓ ના વ્યવસાય થકી સંકળાયેલી છે. અને તેનો પોતાના પરિવારોનું ભરણ પોષણ કરે છે. જાણવામાં છે, કે બનાસ ડેરીના સ્થાપક દિવંગત ગરબા કાકાનું સપનું હતું કે બનાસકાંઠા જિલ્લાની દરેક સમાજની મહિલાઓ દાતરડાના હાથ પર પોતાના પરિવારનું ભરણ પોષણ કરે આ તેથી તેઓએ વર્ષો પહેલા બનાસ ડેરીની સ્થાપના કરી હતી
ત્યારે, આજે પણ ત્યાંથી એક એવી જ મહિલાઓની કહાની વાત કરવાના છીએ. ચાલો જાણીએ બનાસકાંઠા જિલ્લાના નાગાણા ગામની પત્ની નવલબેન તમામ પ્રતિકૂળતાઓએ બહાદુર કરીને તેમના જિલ્લામાં મીની ક્રાંતિ શરૂ કરી અહેવાલ અનુસાર તેને 2020 માં 1.10 કરોડ રૂપિયાનું દૂધ વેચીને, દર મહિને 3.50 લાખ રૂપિયાનો નફો કરીને રેકોર્ડ બ્રેક બનાવ્યો હતો. 2019 માં તેણે 87.95 લાખ રૂપિયાનું દૂધ વેચ્યું વર્ષ 2020 માં નવલબેને
પોતાના ઘરે દૂધની કંપની શરૂ કરી, હવે તેની પાસે 80 થી વધુ ભેંસો અને 45 થી વધુ ગાય છે. જે ઘણા ગામડાઓમાં લોકોને દૂધ ની જરૂરિયાત પૂરી પાડે છે. 62 વર્ષે નવલબેન મહિલા કહે છે કે તેમને ચાર પુત્ર છે. પરંતુ તેઓ તેમના કરતા ઘણા ઓછા કમાય છે. મારા ચાર પુત્ર છે જે શહેરમાં ભણે છે. અને નોકરી કરે છે. બેને વર્ષ 2020 માં 221595.6 દૂધ વેચીને તેમની કમાણી તરીકે પાણી કરી હતી. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ડેરી ફાર્મિંગ ક્ષેત્ર તેમની સિદ્ધિઓ બદલ તેમને બે લક્ષ્મી પુરસ્કાર અને ત્રણ શ્રેષ્ઠ પશુપાલન પુરસ્કાર પણ મળ્યા છે.
તેમની 60 વર્ષ એ સરેરાશ હોય છે કે જેમાં લોકો નિવૃત થવાની ઈચ્છા રાખે છે. પરંતુ નવલબેન સફળ અને ખૂબ જ વાસ્તવિક વાત ચલાવી છે. જે માત્ર પોતાને જ નહીં પરંતુ તેમના કર્મચારીઓને પણ ખવડાવી રહ્યા છે .આજે જ આ મહિલા મહિલા સશક્તિકરણ નું જીવતું જાગતું ઉદાહરણ બની ગઈ છે તે કોઈ મોટા શહેરની ક્ષિતિજ મહિલા નથી પરંતુ નાના ગામની રહીને પણ તેઓ પોતાના લોકોને રોજગાર પણ આપવામાં સક્ષમ છે
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!