72 વર્ષના દાદા ફરી ચડિયા ઘોડીએ, કુવારોને પણ શરમાવે તેવી ઘટના…

72 year old grandfather on horse again: ગુજરાત ભરમાં લગ્નની સિઝન જોરદાર જામી છે જ્યાં જુઓ ત્યાં ઢોલ અને શરણાઈ વગાડી રહી છે મોટાભાગના પાર્ટી પ્લોટ ફૂલ થઈ ગયા છે. બજારમાં પણ ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. ( grandfather ) દરમિયાન અમદાવાદમાં એક ચોંકાવનારા અને અનોખા લગ્ન યોજાયા હતા. જેના વિશે જાણીને તમારી આંખો પૂરી થઈ જશે અમદાવાદમાં એક 72 વર્ષના વૃદ્ધે 66 વર્ષની વૃદ્ધા સાથે રામધૂનથી લગ્ન કર્યા હતા.

આ અનોખો લગ્નને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉંટી પડ્યા હતા અમદાવાદમાં રહેતા વિજયભાઈ ચૌહાણ ને તેમના માતા પિતાની 50 ની વેડિંગ એનિવર્સરી પર ફરી તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પચાસ વર્ષ પહેલાં વિજયભાઈ ચૌહાણના પત્નીની ઘરની સ્થિતિ સારી ન હોવાથી તેમણે એકદમ સગાઈની લગ્ન કર્યા હતા.

તેમ જ પિતા વરઘોડો પણ કાઢી શક્યા નહોતા હવે પુત્ર એ ફરીથી માતા-પિતાને પરણાવી તેમનું સપનું પૂર્ણ કર્યું હતું તેમને 72 વર્ષના પિતાના 66 વર્ષના માતા સાથે કરી લગ્ન કરાવ્યા હતા. આ અંગે મનીષા ના સાથે વાત કરતા વિજયભાઈ ચૌહાણ જણાવ્યું હતું કે માતા-પિતાના લગ્નનો આલ્બમ જોયા એટલે ખ્યાલ આવ્યો કે તેમના લગ્નમાં કોઈ કરી શક્યા નહીં.

એટલે અમે નક્કી કર્યું કે જેઓ 50 વર્ષ પહેલા ના કરી શક્યા તે હવે કરશે નથી અમે પ્લાન બનાવ્યો અને સૌથી પહેલા નક્કી કર્યું કે પપ્પાને ઘોડે ચઢાવશું ત્યારબાદ ધીમે ધીમે તૈયારીઓ કરી સૌપ્રથમ તો મમ્મી પપ્પા ઘોડે ચડતા અટકાયા તેમને પણ ફરી લગ્ન કરવાનો ઓછા જાગ્યો અને તેમણે આજથી આધુનિકતા જ પ્રમાણે લગ્ન કર્યા.

દુલ્હનના વેશમાં 72 વર્ષના પિતાના શેરવાની પહેરી માથે સાફો પહેરીયો હતો જ્યારે દુલ્હનના દેશમાં શાસક વચના માતાએ લાલ પાનેતર પહેર્યું હતું 72 વર્ષના વરરાજાઓ ધામધૂમથી વરઘોડો નીકળ્યો હતો એટલું જ નહીં કપલનું પ્રિવેડીંગ ફોટોશોટ પણ કરવામાં આવ્યું હતું.

વિજયભાઈ ચૌહાણના પત્નીએ જણાવ્યું હતું કે સાસુ-સસરાના લગ્નને યાદગાર બનાવવા માટે તમામ વસ્તુઓનું પરફેક્ટ આયોજન કર્યું હતું લગ્નની તમામ વિધિઓ પણ કરવામાં આવી હતી લગ્નમાં જે રીતે દીકરીઓનું મામેરુ ભરાય તે મામેરુ ગોઠવવામાં આવ્યું હતું મારા સાસુના ભાઈ અને ભાણીયાઓ મામેરૂ લઈને આવ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *