Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ઊંઝાના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવમાં 990 નો મોટો ઉછાળો ! APMC એ લીધા તાત્કાલિક મોટા નિર્ણય - GUJJUFAN

ઊંઝાના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવમાં 990 નો મોટો ઉછાળો ! APMC એ લીધા તાત્કાલિક મોટા નિર્ણય

જીરુંનું વાવેતર હેક્ટર ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. પરંતુ આ વર્ષે કમોસમી માવઠું અને વરસાદના કારણે જીરુંનું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું, પરંતુ જીરૂ ની માંગ વધતા ભાવમાં ખૂબ સારો એવો વધારો જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. ગોંડલના માર્કેટ યાર્ડમાં આજે જીરૂનાભાવ 2301 રૂપિયાથી લઈને 4001 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

જીરૂનાભાવ આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ 3225 રૂપિયાથી લઈને 4210 રૂપિયાને પાર જોવા મળ્યા હતા.

મહુવા માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3100 રૂપિયાથી લઈને 4000 રૂપિયા જોવા મળ્યા હતા. ઊંઝાના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3500 રૂપિયાથી લઈને 5151 રૂપિયા જોવા મળ્યા હતા.

ઊંઝાના માર્કેટ યાર્ડ ના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો.

જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી.

આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે. તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે. આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે

આગામી સમયમાં હજુ પણ જીરું ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળી રહ્યા છે, દરેક પાકો ના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *