જીમ મા કસરત કરતી વખતે 21 વર્ષના યુવકનું હાર્ટ અટેક આવતા કરુણ મોત ! જુઓ મોતનો લાઇવ વિડિયો…

A 21-year-old youth died of a heart attack: ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાર્ટ અટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી છીએ જેમાં કસરત કરતી વખતે ગરબા રમતી વખતે અથવા તો ડાન્સ કરતી વખતે હાર્ટ ટેક આવતા જોવા મળે છે. ત્યારે હાલમાં બનેલી એક એવી જ ઘટના સામે આવી રહી છે. ( heart attack ) આ ઘટનામાં એક 21 વર્ષના વિદ્યાર્થીને જીમમાં હાર્ટ અટેક આવવાના કારણે મોત થયું છે. તમારા ઘટનાને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જ્યારે વિદ્યાર્થી જીમમાં ટ્રેડમિલ પણ દોડતો હતો.

ત્યારે અચાનકડી પડ્યો હતો અને તેને હાથ ટેક આવતા તેનો કરોડ મોત થયું હતું આગળના ગાજીયાબાદ જિલ્લાના સરસ્વતી વિહાર કોલોની માંથી સામે આવી છે. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વિનય નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે.

વિનય કુમારની પત્ની છે તેના દીકરાનું નામ સિદ્ધાર્થ કુમાર હતું સિદ્ધાર્થ એ આ વર્ષે ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું હતું. સિદ્ધાંતો છેલ્લા છ મહિનાથી જીમમાં જતો હતો શનિવારના રોજ દરરોજની જેમ સવારે કલાકે આસપાસ જિમમાં ગયો હતો. અહીંથી ટ્રેડમિલ પણ દોડી રહ્યો હતો.

તેની હજી અન્ય બે યુવાનો જેમાં કસરત કરી રહ્યા હતા ત્યારે ટ્રેડમિ પર દોઢી વખતે સિદ્ધાર્થ અચાનક જ પડી પડ્યો અને તેને ટ્રેડમિલ પર પડી જાય છે આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર બન્ને યુવકો તાત્કાલિક સિદ્ધાંત પાસે પહોંચ્યા.

પછી તેને ઉપાડીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સિદ્ધાંતની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *