કહાની એક 3.5 ફુટ ઊંચાઈ વાળી આરતી ડોગરા ની જે પ્રથમ પ્રયાસમાં જ બની આઈએએસ શીખો કેવી રીતે સપનું પૂરું કરવું જાણો સંપૂર્ણ કહાની

A 3.5 feet high Aarti of Kahani: કોઈએ સાચું જ કીધું છે કે પ્રયત્ન કરનાર માટે કશું જ અશક્ય નથી સપના અને સફળતા ને આઇએએસ અધિકારી આરતી ડોગરાનુ વર્ણન કરવા માટે શબ્દો બહુ ઓછા છે જો તમારામાં હિંમત હોય અને આરતી ડૉગરા જેવું કંઈ હાસિલ કરવા માટે સાચા સાથે સખત મહેનત કરો તો તમે ચોક્કસપણે સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી શકો છો. ( Aarti ) સક્સેસ સ્ટોરી શેર કર્યા પછી આજે તમે એક એવી છોકરી ની કહાની જાણવા જઈ રહ્યા છો જેની સમાજ દ્વારા મજાક ઉડાવવામાં આવતી હતી પરંતુ નાના કદની હોવા છતાં તેણે ક્યારેય ધીરજ છોડી નથી.

આઈએએસ અધિકારી આરતી ડોગરાની પ્રેરણાદાયી સફર પર એક નજર નાખી મહત્વપૂર્ણ છે. જો તમારા માટે પ્રેરણાદાયી વાર્તા બની શકે છે. ઉતરાખંડના દેહરાદુનમાં જન્મેલી આરતી ડુંગરા માત્ર 3.5 ft ની છે તે કર્નલ રાજેન્દ્ર અને કુમકુમ ડોબરા ની પુત્રી છે જે શાળાના આચાર્ય છે.

આરતી ડોગરાના માતા પિતાએ તેને જીવનના દરેક પાસામાં સાથ આપ્યો આરતી નો જન્મ થયો ત્યારે ડોક્ટરોએ કીધું હતું કે સામાન્ય શાળામાં જઈ શકશે નહીં પરંતુ તમામ અવરોધોને ટાળીને ઢોકળા દેરાદુનની એક પ્રતિષ્ઠ કન્યા શાળામાં જોડાઈ અને દિલ્હી યુનિવર્સિટી ની રેડી શ્રી રામ કોલેજ માંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા બાળપણથી જ શારીરિક ભેદભાવનો સામનો કરનારી આરતી ડોબરા એ ક્યારે હાર ન માની અને પ્રથમ પ્રયાસમાં જ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી.

ઘણી મુશ્કિલોનો સામનો કરવા છતાં મહિલા આઈએએસ અધિકારી ભારતીય ભારતની સૌથી પ્રતિષ્ઠા પરીક્ષા યુપીએસસી પાસ કરી. આરતી એ 2005 માં તેના પ્રથમ પ્રયાસમાં air56 સાથે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી હતી. તેઓ રાજસ્થાન કેડર 2006 બેચના છે.

અને અહીંથી તેમની એક સમર્પિત જાહેર સેવક તરીકેની સફર શરૂ થઈ હતી ત્યારથી તેઓ રાજસ્થાન સરકારમાં વિવિધ હોદ્દા પર કાર્યરત છે આરતી જોધપુર વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપનાર પ્રથમ મહિલા આઈએએસ અધિકારી હતા.

તેમના અસરકારક અભિયાનુ અને વહીવટી તંત્રમાં કામગીરીને કારણે હેડલાઇટમાં સ્થાન મેળવ્યું બિકાનેર ના જિલ્લા કલેકટર તરીકે આરપીએફ ખુલ્લામાં સોય મુક્ત સમાજ બનાવવા માટે બાંકો બિકાનો અભિયાન શરૂ કર્યું. આરતી ડોગરાએ પોતાના કાર્યકાળ દરમિયાન ઉત્તમ કામ કર્યું છે. હાલમાં આરતીડુગરા રાજસ્થાનના અજમેરમાં કલેક્ટર છે આ પહેલા તેની SDM અજમેર તરીકે પણ પોસ્ટ માં પોતાની હાજરી આપી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *