Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આવી રહી છે મોટી આફત / હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, પવનના સુસવાટા સાથે... - GUJJUFAN

આવી રહી છે મોટી આફત / હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, પવનના સુસવાટા સાથે…

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે આગામી સમયમાં ઠંડીનું જોર વધશે, અને કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી સમયમાં ઠંડીનું જોર વધશે. અને પાંચથી છ દિવસ કડકડતી ઠંડી રહેશે. અને ત્યાર બાદ કમોસમી વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે પવન ફૂંકાવા ને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય વિસ્તારોમાં એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે.

ભારે પવનને કારણે હવામાન અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, રાજ્યમાં ભારે પવન ફૂંકાશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં શહેરમાં તાપમાન 10 ડિગ્રી નીચે જોવા મળ્યું છે.

રાજસ્થાનમાં પણ ડિગ્રીનો વધારો વધ્યો છે અને ઠંડી ખૂબ જ વધારે પડતી પડી રહી છે. પ્રવાસ કરનાર લોકોને પણ મુશ્કેલી જોવા મળી રહી છે.

માઉન્ટ આબુમાં ઠંડી ના પવનના સુસવાટાને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. અંબાલાલ પટેલ  દ્વારા રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *