એક ડિસેમ્બરે એલપીજી ગેસને લઈને આવી શકે છે મોટો નિર્ણય, ભાવમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, જાણો તમને ફાયદો થશે કે નુકસાન

દેશની સામાન્ય જનતાને સરકાર ટૂંક સમયમાં મોટી રાત આપી શકે છે. મોટી જાહેરાત થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસના ભાવમાં ફેરફાર થતો હોય છે. ક્યારે આ વખતે સરકાર મોટો નિર્ણય લેત તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.જો તમે હજુ સુધી ગેસ કનેક્શન લીધું નથી તો તમારા માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ભારતમાં લગભગ દરેક ઘરમાં ગેસે સિલિન્ડર કનેક્શન છે.

પરંતુ આપણામાંથી ઘણા ગ્રાહકોને તેમના અધિકારની ખબર હોતી નથી માત્ર ગેસ ડીલરે ગ્રાહકોના ગેસ કનેક્શન સંબંધીત અધિકારો વિશે જાણવું જોઈએ. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં એવા જોવા મળી રહ્યું છે કે, ગ્રાહકોને ગેસ કનેક્શન આપતી વખતે ડીલરો તેની જાણ કરતા નથી

એટલા માટે ગ્રાહકોએ પોતે તેમના અધિકાર વિશે જાગૃત રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે લોકો એલપીજી ગેસ કનેક્શન લે છે. તેમનો 50 લાખ રૂપિયા સુધીનો વીમો લેવામાં આવે છે આ પોલીસીને એલપીજી વીમા કવર કહેવામાં આવે છે.

ગેસ સિલિન્ડરની થતા કોઈપણ પ્રકારના અકસ્માતમાં જાન માલના નુકસાન માટે આપ આપવામાં આવે છે. તમે ગેસ કનેક્શન મેળવવાની સાથે આ પોલીસી માત્ર પાત્ર બની જશો નવું કનેક્શન મેળવતા જ તમને આ વીમો મળી છે. જ્યારે તમે ગેસ સિલિન્ડર ખરીદો છો

તમારે હંમેશા એક્સપાયરી ડેટ જોયા પછી સિલિન્ડર લેવું જોઈએ કારણકે તેવી મા સિલિન્ડરની એક્સપાયરી ડેટ સાથે જોડાયેલ છે. ગેસ કનેક્શન મેળવતા જ તમને 40 લાખ રૂપિયા નો અકસ્માત વીમો મળે છે. આ સાથે જો સિલિન્ડર વિસ્ફોટથી કોઈપણ વ્યક્તિનું પોતાનું જીવ ગુમાવે છે.

તો 50 લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકાય છે, આ માટે તમારે કોઈ વધારાનું માસિક પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી. જો ગેસ સિલિન્ડરની સાથે અકસ્માત થાય તો પીડિતના પરિવારના સભ્યો તેના માટે દાવો કરી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *