મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય, વિપક્ષી પાર્ટીઓને થશે મોટું નુકસાન !
ગાંધીનગરમાં આજે રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ગાંધીજયંતી થી પ્રારંભ થનાર રાષ્ટ્ર વ્યાપી સ્વચ્છતા અભિયાન અને અમૃત 2.0 મિશનની અભિયાનનું ગુજરાત રાજ્યમાં આયોજનને આખરી ઓપ અપાઈ હતી. રાજ્ય સરકારના મંત્રીઓએ આયોજન વિસ્તૃત વિગતે પ્રચાર માધ્યમે સમીક્ષા આપી હતી. પ્રધાનમંત્રી સીધો સંવાદ કરશે.
ત્યારબાદ કેટલીક યોજનાઓ ખુલ્લી મુકવામાં આવશે જેનો સીધો લાભ ગામવાસીઓને થશે. ગામમાં સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવશે. અને સ્વચ્છતા અંગે ગામવાસીઓને જાગૃત કરવામાં આવશે.
ગામ સભાઓમાં જે એઝંડા નો સમાવેશ થયો છે તેની વિગત આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ,વિલેજ એક્શન પ્લાન, સ્વચ્છ પાની ના ઉપલબ્ધ સ્ત્રોતો પાણી સમિતિ પાણીની ગુણવત્તા વગેરે અંગે પણ ચર્ચા વિચારણા અને માર્ગદર્શન અપાશે.
તેમ જણાવ્યું હતું કે પૂજ્ય બાપુના “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સંદેશને સમગ્ર દેશમાં જે કલીન ઇન્ડિયા કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે. તેનો પણ ગુજરાતના વિવિધ ગામ નગરોમાં જનભાગીદારીથી પ્રારંભ કરાશે.
આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક ગામો નગરો અને શહેરમાં તારીખ 1 થી 31 ઓક્ટોબરના સમગ્ર માસ દરમિયાન “સ્વચ્છ ભારત સુંદર ભારત” ના પ્રધાનમંત્રી ના સંકલ્પને સાકાર કરવા સ્વચ્છ સફાઈ ના કામો મોટાપાયે જનભાગીદારીથી હાથ ધરવામાં આવશે.
આ બધી તૈયારીઓ થી ભારતીય જનતા પાર્ટી લોકોને પોતાની તરફ આકર્ષવા ની તૈયારીઓ કરી રહી છે, શું આનાથી વિપક્ષી પાર્ટીઓ અને નુકસાન થશે !
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!