લીંબુના ભાવ માં થયો મોટો ઘટાડો, ગૃહિણીઓમાં ખુશીની લહેર, જાણો નવા ભાવ

દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હાલના સમયમાં મોંઘવારી ખૂબ વધી રહી છે, ત્યારે ઘણી બધી વસ્તુના ભાવ પણ ખૂબ વધી ગયા છે. કારણ કે મધ્યમ અને ગરીબ લોકો પોતાનું જીવન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે તેની જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ જશે. હવે ધીમે ધીમે લીંબુના ભાવ ઘટવા લાગ્યા છે.

એક મહિના પહેલા લીંબુના ભાવ અંદાજે 350 રૂપિયા કિલો જોવા મળ્યા હતા, પરંતુ હાલ લીંબુ નાં ભાવમાં ધીમેધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. લીંબુના ભાવ ઘટવાના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

લીંબુના ભાવ પહેલા 400 રૂપિયા સુધી પહોંચી ગયા હતા લોકોને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. સાથે સાથે માર્કેટયાર્ડમાં લીંબુની આવક ઓછી થતાં ભાવ ખૂબ મોટો વધ્યો હતો.

પરંતુ હાલ લીંબુના ભાવમાં ઘટાડો નોંધાતા ગૃહિણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 80 રૂપિયાથી લઈને 100 રૂપિયાના કીલો જોવા મળતા ગૃહિણીઓ માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય વર્ગના લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ સહિત તમામ ખાદ્ય ચીજવસ્તુના ભાવ દિવસેને દિવસે બમણા થઈ રહ્યા છે.

જેથી લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. પરંતુ હાલ શાકભાજીના ભાવ ધીમેધીમે ઘટી રહ્યા છે, ત્યારે લીંબૂના ભાવમાં મોટો ઘટાડો જોવા મળતાં ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *