Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી, આગામી 48 કલાક આ વિસ્તારમાં પડી શકે છે કમોસમી માવઠું - GUJJUFAN

હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી, આગામી 48 કલાક આ વિસ્તારમાં પડી શકે છે કમોસમી માવઠું

રાજ્યમાં ઠંડીનો પારો વધ્યો છે 28 ડિસેમ્બર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. 28 ડિસેમ્બરે રાજ્યમાં કમોસમી માવઠું રહેશે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. લઘુતમ તાપમાન વધતાં ઠંડી થી હાલ રાહત મળી છે.

ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી પહોંચ્યું હતું અને અમદાવાદમાં લઘુતમ તાપમાન વધીને 14.2 ડિગ્રી થયું છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી પણ છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાલનપુર વરસાદ ની આગાહી કરવામાં આવી છે. 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતો પર આ વર્ષે માઠી બેઠી છે. વાવાઝોડા માર સહન થઈ ફરી બેઠા કરેલા પાક પર કમોસમી વરસાદ થી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

નવા વર્ષની શરૂઆતમાં જ વધુ ઠંડીનો ચમકારો હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે. અને 27 ડિસેમ્બરના રોજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

28 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર માટે 28 ડિસેમ્બર બાદ હાલ નુ તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.

સાથે જ ગુજરાત પરમાર 29 ડિસેમ્બર પછી તાપમાન માં ઘટાડો થઈ શકે છે હાલમાં સૌથી ઓછુ તાપમાન અમરેલી નું જાણવા મળ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *