સમાચાર

ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી, રાજ્યમાં આ દિવસોમાં થશે મુશળધાર વરસાદ.

ગુજરાતમાં પડેલા સારા વરસાદથી રાજ્યના ડેમોમાં સારી આવક થઈ છે. સાર્વત્રિક વરસાદને કારણે નદી-નાળાં સરોવર ડેમમાં નવા નીર આવતા ગુજરાત પરથી જળસંકટની મોટી આફત ગઈ છે. બીજી તરફ ખેડૂતોને સિંચાઈ માટે ના પ્રશ્નો હલ થયો છે. સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન થયા છે.

ત્યારે હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરી છે.

જેમાં ગુજરાતના અને જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં સારા વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા છે. કેટલીકવાર ભારે વરસાદના કારણે નદીઓ ગાડી તુર બન્યો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. નદીઓમાં ઘોડાપૂર તેવી સ્થિતિ સર્જાવાના કારણે અનેક ગામોમાં પુરના પાણી ફરી વળતા હોય છે.

ત્યારે હજુ પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે.

હજુ પણ રાજ્યમાં સતત વરસાદ વરસતો રહેશે તેવી એનો વ્યક્ત કરવામાં આવ્યા છે. વરસાદને કારણે નદી-નાળાં નવા નીર આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *