લસણના ભાવમાં મોટો ઉછાળો, આ માર્કેટ યાર્ડમાં ભાવ પહોંચ્યા આટલા હજારને પાર

જામનગરના માર્કેટ યાર્ડ માં લસણના ભાવ રેકોર્ડ સપાટી પર પહોંચી ગયા છે. માર્કેટ યાર્ડમાં લસણ ની ખુબજ જોવા મળી રહી છે. જામનગરના માર્કેટ યાર્ડમાં લસણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. લસણની આવક 13500ની થઈ છે. લસણના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે. લસણ ના ભાવ 150 થી 560 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

આ વખતે દરેક પાકોના ભાવ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર ટેકાના ભાવેની ખરીદી ટેકાના ભાવે થઈ રહી છે.

જેના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે. આ વર્ષે સીઝનના અંત સુધી દરેક પાકોની માંગુ વધારે રહેવાની છે. જેના પગલે દરેક પાકોના ભાવ માં ખૂબ વધારે તે જ દેખાશે, એટલા માટે ખેડૂતો કોઇપણ પાક નો સંગ્રહ કરે અને સમયસર યોગ્ય ભાવ મળી રહ્યો છે.

લસણની સાથે-સાથે તુવેર, અડદ, મગફળી, એરંડા, તલ, જીરું, ધાણા, સુકી ડુંગળી વગેરે ની આવક મબલક પ્રમાણમાં થઈ રહી છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે ભાવ રેકોર્ડ સપાટી પર પહોંચી ગયા છે. કમોસમી માવઠાને કારણે ખેડૂતોને થયેલી નુકસાની ભરપાઈ પણ થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે.

જામનગરના માર્કેટ યાર્ડ માં લસણના ભાવ રેકોર્ડ સપાટી પર પહોંચી ગયા છે. માર્કેટ યાર્ડમાં લસણ ની ખુબજ જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *