ગુજરાતના આ મંત્રીનું પત્તું કપાતાં રાજકારણમાં મોટી હલચલ, લોકો માં ભારે..
આજે મંત્રીઓનો શપથ સમારંભ યોજવાનો છે, ત્યારે ભાજપ દ્વારા નો રિપીટેશન નિર્ણય લેવામાં આવતા કેટલાક મંત્રીઓ નું પત્તું કપાઇ જવાનો ડર મને સતાવી રહ્યું છે. ત્યારે મંત્રી કુંવરજી બાવળિયાના સમર્થકો દ્વારા આજે વિછીયા શહેરમાં બંધ પાળવામાં આવ્યો હતો.
બાવળિયાના હોમગ્રાઉન્ડમાં સ્થાનિકો દ્વારા કુંવરજી બાવળિયાના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી હતી તેમને સમર્થકોને દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા.
ભાજપ મોવડીમંડળ રિપીટેશન ના થીયરી લાગુ પડતા જૂના જોગીઓને બદલે હવે નવા ચહેરાને સ્થાન આપવા આવ્યું છે. ત્યારે જૂના મંત્રીઓને નવા મંત્રીમંડળમાં સ્થાન નહીં હોય તેનામાં નારાજગી જોવા મળી રહી છે. મંત્રી કુંવરજી બાવળિયાના સમર્થકોએ વિરોધ દર્શાવતા બંધ પાડવા નીકળ્યા છે.
આ ધારાસભ્યોનું મંત્રીઓનું મંત્રીપદ જશે, તેવા સંકેત મળતા જ બાવળિયાના મંત્રીમંડળ નારાજગી વ્યક્ત કરી છે. સમગ્ર મામલે પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા નું નિવેદન સામે આવ્યું છે.
જેમાં તેઓ પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રીય નેતાગીરીએ જે નિર્ણય લીધો હશે, તે શિરોમાન્ય હોવાનું કહી રહ્યા છે.
બાવળિયે વધુમાં કહ્યું હતું કે નો રિપીટ થિયરી નો તમામ લોકોએ સ્વીકાર કરે અને અમારા મતવિસ્તારમાં ફરી કામે લાગી છે. શું કામ સમર્થકોને વિરોધ ન કરવાની કુંવરજી બાવળિયા અપીલ કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!