સમાચાર

સુરતના વેપારીએ ગામડામાં રહેતા વડીલ ભાભાને સી પ્લેનમાં બેસાડી હવાય યાત્રા કરાવીનું સપનું કર્યું પુરુ, ભાભા ઓને મોજ પડી….

સુરતના વેપારી ગામમાં આવડી ગયું ને પ્લેનમાં બેસાડીને હવાય યાત્રા કરાવવાનું સપનું પૂર્ણ કર્યું પણ કહે છે. કે, ક્યારેય સપનું સાચું નથી પડતું જો આત્મવિશ્વાસ હોય અને જીવનમાં લખ્યું હોય, તો એકના એક દિવસે સપના સાચા થાય જ છે. આજે અમે આપને એ કેવી જ ઘટના વિશે જણાવશો સુરતના વેપારીએ ગામમાં રહેતા વડીલોને પ્લેનમાં બેસાડી હવા યાત્રા કરવાનું સપનું પૂર્ણ કર્યું.

આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જાણવી આપણે જોઈએ છે કે સુરજ સર અલગ છે. અને અહીંયા ની વાતો પણ ઘટના જાણે એમ બની હતી, કે કતારગામ ગજેરા સર્કલ પાસે ભવાની આઈટ્સમાં રહેતા છગનભાઈ રણછોડભાઈ 15 વર્ષ પહેલાં અમરેલી જિલ્લાની લાઠી તાલુકાના ધામેલ ગામમાં ખેતી કામ કરતા હતા. બાદમાં હીરાનો વેપાર કરવા માટે સુરત આવ્યા હતા.

તેઓ સુરત બેલ્જિયમ માં હીરાની ઓફિસ ધરાવે છે. સુરતમાં હીરાને વેપારમાં સાધન સંપન્ન બન્યા બાદ વતનનું ઋણ અદા કરવાનું ચૂકવ્યા નથી. છગનભાઈ ગામના ન વડીલોને સર્વ ખર્ચ હવાઈ યાત્રા કરવાનો નિર્ધાર કર્યો હતો. તેથી તેમણે ગામના 9 વડીલોને અમરેલી સુરત ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. ગુરુવારે વહેલી સવારે તેઓ અમરેલી છે ફ્લાઈટમાં બેઠા હતા.

સવારે 10:00 વાગે સુરત એરપોર્ટ પર ઉતારીએ હતા. એરપોર્ટથી ઘર સુધી વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અને સુરતમાં વિવિધ જોવાલાયક સ્થળ ફેરવવામાં આવશે. બાદમાં તેઓ સુરતમાં રહેતા પોતાના સ્વજનોના ઘરે જઈને અનુકૂળતા અનુસાર વતન પર પરત ફરશે. જીવનમાં સૌપ્રથમ હવાય યાત્રા કરી વડીલો ખુશ ખુશાલ થઈ ગયા હતા. છગનભાઈ ગામમાં ખેતી કરતી વખતે ખૂબ જ મહેનત કરતા હતા.

ખેતરમાં કામ કરતી વખતે આ વડીલોને મહેનત પણ તેમને નિહાળી હતી. આ વડીલો પણ છગનભાઈ સાથે ખેતરમાં કામ કરતા હતા છગનભાઈ ને ખેતી કામમાં મદદ કરનાર વડીલોનું ઋણ ચગાવવા માટે તેમને હવાઈ યાત્રા કરવાનો નિર્ણય કર્યો. આ વડીલો પણ છગનભાઈ સાથે ખેતરમાં કામ કરતા હતા છગનભાઈ ને ખેતી કામમાં મદદ કરનાર વડીલોનું ઋણ ચગાવવા માટે તેમને હવાઈ યાત્રા કરવાનો નિર્ણય કર્યો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *