ભારતનો છોટા કાશી એટલે કે જામનગરમાં શ્રાવણ માસની ભરતભેર શરૂઆત, હર હર મહાદેવના નારા ગુંજાયા…
A grand start to Shravan month in Jamnagar: દેવાધિદેવ મહાદેવના પ્રિય મા શ્રાવણ માસને લઈને ભક્તોમાં અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી હતી. ( Jamnagar ) પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જામનગર જઈને છોટી કાશી કરવામાં આવે છે હિન્દુ ધર્મના સૌથી વધુ જામનગરમાં મહાદેવના મંદિરો આવેલા છે. જેથી મોટી કાશી તરીકે ઓળખ પણ ઊભી થઈ છે.
દેવાજી દેવ મહાદેવના પ્રિય માણસ શ્રાવણ માસને લઈને ભક્તોમાં અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભક્તોએ શિલાલેયોમાં દોઢ લગાવી ભગવાનના પૂજા અર્ચના કર્યા હતા અને દૂધની ધારાવાહી પણ કરી હતી.
જામનગરમાં સૌથી પ્રસિદ્ધ છે કાશ્મીર વિશ્વનાથ મંદિર જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરના બિરાજમાન ભગવાન મહાદેવની શિવલિંગના ચારે દિશામાં દર્શન કરી શકાય છે આ મંદિર સદીઓ જૂનું છે જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર 72 સંપર ઊભું છે.
જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર વિશે વાત કરતા આ મંદિરના પૂજારી સુખદેવ મહારાજ જણાવે છે કે ભારતમાં માત્ર બે જ આવા મંદિર છે જેમાં શિવલિંગના દર્શન ક્યારેય ડીસામાંથી કરી શકાય છે એક વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ અને બીજું જામનગરમાં આવું જ એક નેપાળમાં પશુપતિનાથ મંદિર આવેલું છે.
આ સમયે જામનગરના મુખ્ય વજીર કરસનભાઈ પૂજાણીભાઈ ની દેખરેખ માં આ મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે આ મંદિરમાં અન્ય મંદિર જેમ ગણપતિ કાળભૈરવ હનુમાનજી ચંદ્ર ભૈરવ બટુક ભૈરવનો પણ સમાવેશ થયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!