પિતા અને નાનકડી એવી દીકરીએ સાથે એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે… વિડીયો જોઈને દિલ ખુશ થઈ જશે…

A great dance between father and little daughter: સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણને નવાઈ લાગે છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત નાના બાળકોના વિડીયો પણ વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ બાળકો તેમની માતાની ખુબ જ નજીક હોય છે. ( daughter ) તેઓ તેની સાથે દરેક વસ્તુ શેર કરે છે. પરંતુ તેઓ તેમના પિતા સાથે ખાસ સંબંધ ધરાવે છે જ્યાં માતા ઘણી વખત કરતા ભાવે છે ત્યાં પિતા પોતાની સાથે મજાક કરે છે દીકરીઓ તેમના પિતાની વધુ નજીક હોય છે. જ્યારે બંનેની જોડી પણ કઈક અલગ કરે છે.

ત્યારે બધા તેમને જોતા જ રહે છે હાલમાં એક ફંકશન દરમિયાન આવું જ કંઈક બન્યું હતું. જ્યારે એક પિતા અને તેના ક્યુટ પુત્રી સાથે મળીને એક ગીત રજૂ કર્યું હતું બંને વચ્ચેનો પ્રેમ અને મસ્તી જેવી છે પણ છોકરી તમારું દિલ જીતી લેશે instagram પર લાવ્યા ઓમ નામનું એક એકાઉન્ટ છે.

જેની નાનકડી છોકરીનું છે હાલમાં જેના ત્રણ પર એક વિડીયો ઝડપથી વાયર થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે તેના પિતા શાહરૂખ ખાન અને કાજલ ના ગીત યે લડકા હે દીવાને પર અદભુત ડાન્સ કરતા જોવા મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gavya-Om (@gavya_om)

અત્યાર સુધીમાં આ વીડિયોને એક કરોડ યુઝ મળ્યા છે અને 9,00,000 થી વધુ લોકોએ લાઈક કર્યો છે અને હજારો લોકોએ કમેન્ટ પણ પોતાનો કરતી પણ આપ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *