આર્મી જવાન ઘરે આવતા માતાએ કર્યું એવું જબરદસ્ત સ્વાગત કે વીડિયો જોઈને આખો ભીની થઈ જશે…

A great welcome that Mother gave: આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે. જેને જોઈને આપણે ભાવુ થઈ જઈએ છીએ હાલમાં એક વિડીયો આર્મી જવાનો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોના હૃદયને સ્પર્શી ગયો છે 15 ઓગસ્ટે દેશભક્તિનો એક અનોખો વિડીયો ફાઈનલ થયો છે. ( mother ) જેમાં એક માતાએ આર્મી જવાનું સ્વાગત કર્યું છે. આ વિડીયો ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને વિડીયો હૃદયની આત્મચારી નાખે તેવો છે.

એમાં એક યુવાન સૈનિકને તેના પરિવારના સભ્યો રેડ કાર્પેટ પર આવકાર આપતા જોવા મળે છે સ્પેશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો બે મિનિટ જેવું સેટિંગનો છે વિડીયોમાં એક સૈનિક ટ્રેનિંગ પૂરી કરીને ઘરે પરત ફરતો જોવા મળી રહ્યો છે તે તેના લશ્કરી ડ્રેસમાં કારમાંથી નીચે ઉતરે છે.

જે બાદ પરિવારના તમામ સભ્યો ભેગા થઈને તેમનું ભવ્ય સ્વાગત કરે છે સૈનિક ના સ્વાગત માટે રેડ કાર્પેટ પર પથારી દેવામાં આવે છે તેમના પગને સ્પર્શ કરે છે સૈનિક પરિવારના સભ્યો પર તેના કંઈક વસાવતા જોવા મળે છે તે પછી તેમના કોઈપણ સંબંધીને સલામ કરે છે અને હાથ મિલાવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *