એરંડાના ભાવમાં જંગી ઉછાળો, ભાવ પહોંચ્યા આટલા હજાર ને પાર, જાણી તમે પણ ચોકી જશો

આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો. જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી. આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે. તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે.

આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ એરંડા ના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળી રહ્યા છે. દરેક પાકો ના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે દરેક એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો ઊંઝા સહિત તમામ માર્કેટયાર્ડમાં સારા એવા પ્રમાણમાં જણસની આવક થઈ રહી છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 1050 થી લઈને 1105 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ગોંડલના માર્કેટ યાર્ડ માં એરંડા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ગોંડલના માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 1200 રૂપિયાથી લઈને 1350 રૂપિયા જોવા મળી રહ્યા છે. અમરેલીના માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 1110 રૂપિયાથી લઈને 1290 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *