Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદને આગાહી - GUJJUFAN

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદને આગાહી

ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદને લઈને આવવામાં વિભાગ બહાર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતા રાજવીર સાથે વરસાદને લઈને સંભાવના દેખાઈ રહી છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માધ્યમ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાતા તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

આજના હવામાન વિભાગ ની માહિતી અનુસાર 13 ઓગસ્ટે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહત્તમ તાપમાન 31 રહેશે. હવામાન વિભાગ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતાં પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 13 ઓગસ્ટ ના રોજ ભારે વરસાદની આગાહી કરી છે.

બનાસકાંઠા અને સાબરકાંઠા માં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવા ને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 થી 48 કલાક ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે.

અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતા રાજવીર સાથે વરસાદને લઈને સંભાવના દેખાઈ રહી છે. તો અમુક વિસ્તારોમાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *