આ ગામે ખાતે “આપ” દ્વારા કાર્યકર જોડો અભિયાન અંતર્ગત સભા યોજવામાં આવી.

પંચમહાલ હાલોલ ના ઝોઝ ગામ આમ આદમી પાર્ટી દ્વારા સદસ્ય થોડો અભિયાન અંતર્ગત જન સભા યોજવામાં આવી હતી આ જનસભામાં ગામમાંથી ખુબ મોટી લોકો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગામમાં ૫૦ જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ સરકાર ભ્રષ્ટાચાર કરી રહી હોવાનો દાવો કરીએ છે. વિસ્તારમાં વિકાસના કામો ના કરોડો રૂપિયા અને સંપત્તિ એકઠી કરી અને વિસ્તારના વિનાશ કર્યો. હવે આમ આદમી પાર્ટી સક્રિય થતા આવા ભ્રષ્ટાચારીઓ ની પોલ ખોલવા લાગે છે.

દિવસેને દિવસે આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે ત્યારે આ ભ્રષ્ટાચારી અને અટકાવવાનો સમય આવી ગયો છે તે માટે આપણે સૌ જાગૃત થઈ લડવું પડશે.

જિલ્લા પ્રમુખ પણ આમ આદમી પાર્ટીના સમર્થનમાં આવ્યા છે. આજની સભામાં જિલ્લા પ્રમુખ સહિતના જિલ્લાના સહકાર મંત્રી અને બીજા કેટલાક કાર્યકરો પણ આ આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને ખેસ ધારણ કર્યો છે.

અને કેટલાક યુવા કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ત્યારે વિપક્ષ નબળી પડી રહી છે અને લોકો દિવસેને દિવસે આપણે સ્વીકારી રહ્યા છે. આગામી આવનારી વિધાનસભાની ચૂંટણી માં આમ આદમી પાર્ટી બધી બેઠક પરથી તેના ઉમેદવાર ઉભો રાખવાની છે. તે માટે વિપક્ષ નેતાઓનું પેન્શન વધ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *