અમદાવાદમાં નવ ફૂટનો ઈજાગ્રસ્ત અજગર દેખાયો ! લોકોએ કરી મૂકી બૂમાબૂમ…

A nine-foot injured python was spotted in Ahmedabad: અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલા મહેસાણા ગામમાં 9 ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચડ્યો હતો. સ્થાનિક લોકોએ જોતા અજગર ઘાયલ થયેલી હાલતમાં જોવા મળ્યો હતો એનિમને જાણ કરવામાં આવતા વિજય ડાભી મહેસાણા ગામે પહોંચ્યા હતા. અને તેઓએ ઘાયલ થયેલા નવું કરી સ્થળ પર જ સારવાર કરી હતી. અજગરને સાત જેટલા ટકા લીધા બાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને સોંપી દેવામાં આવ્યો હતો. ( Ahemedabad ) નિમલ લાઇફ કેરના વિજય ડાભીઓ જણાવ્યું હતું કે, સાણંદ નવસાગર કા રોડ પર આવેલા મહિલા સાણા ગામમાંથી રોહિતભાઈ પટેલ નો ફોન આવ્યો હતો કે ગામમાં મહાકાય અજગર આવી ગયો છે.

અને લોકો ડરી ગયા છે અજગર ગાયેલ હોવાની હાલતમાં છે પરંતુ હું મારી ટીમ સાથે તમામ રેસ્ક્યુના સાધનો સાથે ગામમાં પહોંચ્યો હતો વિજય ડાભી એ વધુમાં જણાવ્યું કે અજગરનો રેસી ઓપરેશન જોવા ગામમાં ઉમટ્યું હતું સાધનો વાળી અરજદારને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

અને તેને પકડીને જોતા પાછળના ભોષડીના ભાગે ઈજા થઈ હતી કોઈ વ્યક્તિ અથવા દ્વારા તેને કોઈ કારણોસર તેને ઈજા પહોંચાડવાની હોવાથી તાત્કાલિક ફોરેસ્ટ વિભાગના કર્મચારીને જાણ કરી અને સારવાર કરવામાં આવી હતી.

વધુ સારવાર માટે અમદાવાદ ફોરેસ્ટ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. એનિમલ લાઇફ કેરના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે અવારનવાર સાપ અજગર નીકળવાની ઘટનાઓ ગામડામાં વિસ્તાર રહે છે કોઈપણ સાપને મારવું ન જોઈએ કારણકે લોકો અજગરને હજુ પણ ગામડાના વિસ્તારમાં ઝેરી સમજીને મારી નાખતા હોય છે પણ ખરેખર અજગર બિનજારી હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *