એક સમયે પંચરનું કામ કરીને ગુજરાત ચલાવતા વ્યક્તિ પોતાની મહેનત અને સંઘર્ષના કારણે આજે બન્યા બનાસકાંઠાના કલેક્ટર…

A person who runs Gujarat by working as a puncture: તાજેતરમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી રહી છે જેમાં પીજીવીસીએલના એમડી વરુણ બનવા ની બનાસકાંઠાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે દરેક માણસના જીવનની વાત છે. પરંતુ ઘણાની વાર્તા તમને કંઈક શીખ આવી જાય છે. ( Gujarat ) પણ નિરાશ થયેલી વ્યક્તિને પ્રેરણા આપી સફળતાના શિકાર સુધી પહોંચાડી દે છે. બનાસકાંઠાના કલેક્ટર ની જિંદગી કંઈક આવી જ છે બનાસકાંઠાના કલેક્ટર વરુણ બનવા સાથે અમે વાતચીત કરી હતી.

જેમાં તેમણે સાયકલ પંચર કરવાથી લઈને કલેક્ટર બનવા સુધીની સંઘર્ષ ગાથા વર્ણવી હતી તેમના પરિવારમાં પત્ની ઉપર માતા અમરાવતીબેન એક ભાઈ અને ત્રણ બહેન છે. જેના પિતાનું જગદીશભાઈ નું અવસાન થઈ ચૂક્યું છે વર્ષ 1997 માં પિતાજીને હાર્ટ એટેકની તકલીફ હતી. એટલે બાળપણથી જ દુકાનમાં રહી પચાણ કરવાનું કામ કરવું પડતું હતું તે જ્યારે ત્રીજા ધોરણમાં હતો ત્યારે પંચર બનાવતા શીખી ગયો હતો.

એક સમયે પંચરનું કામ કરનાર હવે બન્યા બનાસકાંઠાના કલેક્ટર..બાળપણમાં પિતા ગુમાવ્યા તો કોઈએ રૂ.10 હજાર ડોનેશન ભર્યું ત્યારે…જુઓ તેમની સંઘર્ષ ભરી કહાની..

પછી એવું થયું કે સ્કૂલનું દફતર પણ દુકાનમાં જ રહેતું હતું સ્કૂલમાંથી આવતાની સીધા દુકાનમાં રહેતા જ્યારે જ્યારે સમય મળતો ત્યારે ભણી લેતો હતો પિતાજી સાથે યુપીની માઈગ્રેટ થઈને મહારાષ્ટ્ર આવ્યા ત્યારે કદાચ નહી તો જરા પણ ખબર નહોતી જેમની પાસેની દુકાન લીધી એ પણ સારી સરકારી જમીન હતી તેની પર દુકાન બનાવી 20 25 વર્ષ ત્યાં રહ્યા હું 11 માં ધોરણમાં હતો.

એક દિવસ દબાણ ઝુંબેશ આવી માતાએ ફોન કરીને કહ્યું દબાણ તોડાવાળા આવ્યા છે એ તે સમયે મારા પિતાજી સાયકલ રીપેરીંગ નું કામ કરતા હતા તે સમયે તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. 2016 માં ધોરણ 10 પૂરું કર્યું 21 માર્ચે મારી પરીક્ષા પૂરી થઈ અને 24 માર્ચ મારા પિતાનું અવસાન થયું. પિતાજીનું જ્યારે અવસાન થયું તેના દેના બેન્કની લોન હતી લોન માટે અમે એક મિલકત ગીરવે મૂકી હતી.

લોન ન ભરાતા બેન્ક કે અમારી મિલકતને સીલ કરાવવાની તૈયારી કરી કારણ કે લોન દુકાન ચલાવવામાં આવતી હતી સ્ટોક પર ઝીરો હતો મહિલા બેંક મેનેજર કે કોઈને અમારી વાત ન સાંભળી અને પ્રોપર્ટી સીલ કરી અને દુકાન પણ સીલ કરવા આવ્યા હતા.

જ્યારે મેં દેના બેન્કની હેડ ઓફિસમાં રજૂઆત કરવામાં જવાનું મન બનાવી ટ્રેનમાં મુંબઈ જવા નીકળ્યો હતો પોત વિસ્તારમાં જ્યાં હું એકલો હેડ ક્વાર્ટરમાં સાહેબને મળવા ઓફિસ બહાર બેઠો પટાવાળા ને મળવા જવાનું કહ્યું પણ તેને અંદર જવા નો દીધો સવારના 10 વાગ્યા થી સાંજના ચાર વાગ્યા પણ પટાવાળા ચિઠ્ઠી અંદર ના આપી સાંજે અને ચિઠ્ઠી મોકલી અને હું હિંગળા સાહેબને મળી બધી વાત કરી.

દુકાને એકપાત્ર આશરો હોવાને સાથે રસ્તા પર આવી જઈશું એવી રજૂઆત કરતાં તેમણે મેનેજરને ફોન કરીને ખખડાવી અને આખરે દુકાન સીલ થતા બચી ગઈ પણ દુકાન વેચી લોન ચૂકવી દેવાનું નક્કી કર્યું જ્યારે લોન ચૂકવી દીધા પછી 10,000 ની રકમ પછી ત્યારે એ વખતે 10,000 ખૂબ જ વધારે લાગ્યા હતા.

એ વખતે અમારી પત્રની કાચી દુકાન પડી ગઈ હતી નજીકમાં રહેતા વકીલે મદદ કરી એમનો રૂમ અમને આપ્યો અને ત્યાં સામાન મુક્યો સવારે 6:00 વાગે ઊઠીને સાત વાગે કોલેજ પછી આવીને એક વાગે ત્યાંથી આવીને બપોરના 2:00 વાગ્યા સુધી 10:00 વાગ્યા સુધી ટ્યુશન કરાવતો અને મારી બહેન પણ ટ્યુશન કરાવતી હતી.

રાત્રે 10:00 વાગ્યે જાગીને દુકાન જતો અને હિસાબ કિતાબ કરતો અને ઘરે આવીને અભ્યાસ કરતો રાતના 12:00 વાગી જતા હતા આ સમયે મમ્મી દુકાન ચલાવતી હતી. મેં ધોરણ 10 12 માં એડમિશન તો થઈ ગયું પણ મહીને ₹600 થઈ હતી મેં નક્કી કરી દીધું હતું કે હું ફ્રી તોય ભરવાનો જ નથી. હું ખૂબ જ મહેનત કરી અભ્યાસ કરીશ અને પ્રિન્સિપાલ ને રિક્વેસ્ટ કરીશ કે મારી ફી માફ કરી દો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *