Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સોના-ચાંદીના ભાવમાં આટલા હજારનો ધરખમ ઘટાડો, જાણો આજનો નવો ભાવ - GUJJUFAN

સોના-ચાંદીના ભાવમાં આટલા હજારનો ધરખમ ઘટાડો, જાણો આજનો નવો ભાવ

જો તમે પણ લગ્નની સિઝનમાં સોના-ચાંદીના દાગીના ખરીદવા માંગતા હો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાપા આ કારોબારી સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં આવે સોનુ ખરીદવા માટે સારી તક સાબિત થઇ શકે છે આ ઘટાડા સાથે સોનાનો ભાવ ફરી એકવાર ઘટીને 40 હજારને પાર થઇ ગયો છે.

જ્યારે ચાંદીનો ભાવ 61000 નજીક આવી ગયો છે. ટ્રેડિંગ સપ્તાહમાં 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામદીઠ 613 ઘટી છે.

તેમજ આ ટ્રેન્ડ સપ્તાહ પહેલા દિવસે 24 જાન્યુઆરીએ 24 કેરેટ સોનાની કિંમત 48,793 રૂપિયા થઈ છે. જ્યારે 28 જાન્યુઆરીએ આ ટ્રેનિંગ સપ્તાહના છેલ્લા દિવસે 47,915 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

પેન્ટિંગ સપ્તાહમાં ચાંદીની પ્રતિ કિલોગ્રામ રૂપિયા 3202 નો મોટો ઘટાડો નોંધાયો છે. સોમવારે 24 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ 64,422 રૂપિયા પ્રતિ કિલો થયો છે.

બીજી તરફ શુક્રવારે ચાંદી ની કિંમત ઘટીને 61220 રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે. જો તમારે હવે સોનાની શુદ્ધતા તપાસ હોય તો સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે.

બીઆઈએસ કેરેટ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચેક કરી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકતા નથી, પરંતુ તેનાથી સંબંધિત કોઇ પણ ફરિયાદ પણ કરી શકો છો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *