સૌથી મોટા માર્કેટયાર્ડમાં બાજરાના ભાવમાં ધરખમ વધારો, ભાવ જાણીને તમે પણ ચોકી જશો
અમરેલીના માર્કેટ યાર્ડમાં બાજરાના સરેરાશ ભાવ 1975 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2000 રૂપિયા બોલાય રહ્યા છે. સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડ માં સરેરાશ 2,133 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2540 રૂપિયા બોલાઇ રહ્યા છે. આણંદના માર્કેટિંગ યાર્ડમાં બાજરા ના ભાવ 2180 રૂપિયાથી લઇને 2200 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દરેક માર્કેટયાર્ડમાં ભાવ સારા બોલાતા ખેડૂતોને આ વર્ષે પોષણક્ષમ ભાવ મળ્યા છે. વિસનગરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ 2085 રૂપિયાથી લઈને 2305 રૂપિયા જોવા મળી રહ્યા છે.
જસદણ માર્કેટ યાર્ડ ના બજાર ના ભાવ 1850 રૂપિયાથી લઈને 2200 રૂપિયા બોલાવી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજારભાવ 1750 રૂપિયાથી લઈને 2140 રૂપિયા બોલાઈ રહ્યા છે.
આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો. જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા.
જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી. આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે.
તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે. આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ જમાના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળી રહ્યા છે દરેક પાકો ના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!