Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મગફળીના ભાવમાં ધરખમ વધારો, ભાવ જાણી તમે પણ ખુશ થઈ જશો. - GUJJUFAN

મગફળીના ભાવમાં ધરખમ વધારો, ભાવ જાણી તમે પણ ખુશ થઈ જશો.

મગફળીના પાકનું વાવેતર આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને મગફળીના ભાવમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે. અમરેલીના માર્કેટ યાર્ડ માં સરેરાશ ભાવ 4450 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ દિઠ 5900 રૂપિયા જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના હળવદ માર્કેટ યાર્ડ મગફળી ના ભાવ 5050 રૂપિયાથી લઈને મહત્ત્વ 5580 પહોંચી ગયા છે.

આ વર્ષે મગફળીના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. મગફળીના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી જતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા છે. ખેડૂતોને સારા ભાવ મળતાં ખેડૂતોની નુકસાનની ભરપાઈ થવાની પૂરેપૂરી સંભાવના છે,

જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગરના માર્કેટમાં મગફળીના સરેરાશ 5520 રૂપિયાથી લઈને 5740 રૂપિયાને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ માર્કેટ યાર્ડ માં સરેરાશ 5475 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 5630 રૂપિયા જોવા મળ્યો છે. મોરબી માર્કેટ યાર્ડ માં સરેરાશ ભાવ 5150 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 5960 રૂપિયા જોવા મળી રહ્યો છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડ મગફળીનો સરેરાશ 5570 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 5955 પાર પહોંચી ગયા છે. રાજકોટ ધોરાજી માર્કેટ યાર્ડ ના મગફળીના ભાવ 6255 રૂપિયાથી લઈને 6580 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

સુરતના માર્કેટ યાર્ડના મગફળીના ભાવ 6350 રૂપિયાથી લઈને 6400 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *