Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, એકસાથે ભાવમાં 590 નો ઉછાળો.. - GUJJUFAN

ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, એકસાથે ભાવમાં 590 નો ઉછાળો..

રાજકોટમાં માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 440 રૂપિયાથી લઈને 482 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. અમરેલીના માર્કેટયાર્ડ બજાર ભાવ 400 રૂપિયા લઈને 541 રૂપિયા જોવા મળી રહ્યા છે. જામનગરમાં બજારભાવ 400 રૂપિયા થી લઈને 500 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.

સાવરકુંડલાના આજના બજાર ભાવ 401 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. જેતપુરમાં બજારભાવ 400 રૂપિયાથી લઈને 476 રૂપિયા સુધી જોવા મળ્યા છે.

જસદણ ના બજાર ભાવ 400 રૂપિયાથી લઈને 4500 રૂપિયા બોલી રહ્યા છે. બોટાદના આજના ભાવ રૂપિયા 444 થી લઈને 600 રૂપિયા સુધી જોવા મળ્યા છે. પોરબંદર ના આજના ભાવ 421 રૂપિયાથી લઈને 434 રૂપિયા જોવા મળ્યા છે.

માર્કેટ યાર્ડ ના આજના ભાવ 424 રૂપિયાથી લઈને 486 રૂપિયા બોલાવ્યા છે. મહુવા ના આજના ભાવ 372 રૂપિયાથી લઈને 619 રૂપિયા સુધી જોવા મળ્યા છે. વાંકાનેર ના આજના બજાર ભાવ 450 થી લઈને 476 રૂપિયા સુધી જોવા મળ્યા છે.

જુનાગઢ ના આજના બજાર ભાવ 400 રૂપિયાથી લઈને 475 રૂપિયા જોવા મળ્યા છે. જોધપુરમાં ઘઉંના ભાવ 450 રૂપિયાથી લઈને 480 રૂપિયા જોવા મળી રહ્યા છે. ભાવનગરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 464 રૂપિયાથી લઈને 490 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

ધોરાજી ના આજના બજાર ભાવ 421 રૂપિયાથી લઈને 464 રૂપિયા ભાવ બોલાયા છે. બાબરા ના આજના ભાવ 426 રૂપિયાથી લઈને 444 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ધારી ના આજના બજાર ભાવ 450 રૂપિયાથી લઈને 465 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

લાલપુરમાં આજના ભાવ ઘઉંના 420 રૂપિયાથી લઈને 446 રૂપિયા જોવા મળ્યા છે. દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *