ભગતના એક જ અવાજથી ગમે તેટલા દૂરથી પણ મગર આવે છે ગાંઠિયા ખાવા, વૃદ્ધમાંથી હાથ ફેરવે અને મગર કહે છે જય ખોડીયાર…

A single sound of Bhagat even from any distance: ગીર સોમનાથ જિલ્લા થી એક વિડીયો કદાચ કલ્પી પણ ન શકાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ વિડીયો સત્ય હકીકત છે. જેની અંદર એક વૃદ્ધ પરિવાર સાથે મગરને બોલાવે છે એને ખોરાકના રૂપમાં ગાંઠિયા ખવડાવે છે. બાદમાં વગરની શીતલ કહીને જય ખોડીયારમાં બોલી માથા પર હાથ ફેરવે છે. ( Bhagat ) ગીર સોમનાથના વેરાવળ નજીક આવેલા સૌની ગામ નજીક ખોડીયાર મંદિરના ઘાઘડિયા ધુનો આવેલો છે. ત્યાં પાણીમાં એક મગર વસવાટ કરે છે.

અહીં જીવાભગત નામની વ્યક્તિ જૂનામાં રહેતી મગજને શીતલ નામથી સંબોધે છે. મગર પણ ગમે તેટલા ઊંડા પાણીમાં દૂર હોય પરંતુ જેવા ભગત શીતલ નામથી બોલાવતા જ તેમને એની પાસે આવી પહોંચે છે જીવાભગત અને ખાવાનો ખોરાક આપે છે ત્યારબાદ તેના માથા પર હાથ ફેરવે છે.

એ બાદ મગર ઉંડા પાણીમાં જતો રહે છે આ વિડીયો સૌની કામ પાસે આવેલા ખોડીયાર કાગડિયા ધારાનો હોવાનું મનાય છે વિડિયો હાલ જેવા ભગત નો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક બાળક અને એક યુવક સાથે કિનારે બેઠા છે અને શીતલ કરીને અવાજ લગાવી રહ્યા છે.

ભગત મગજમાં એટલા નજીક જઈ રહ્યા હતા કે મગજની ગાંઠિયા આપ્યા પછી તેના મગજનું માથે હાથ ફેરવે છે શીતલ જય માતાજી કહીને મગર સાથે માથે ત્રણ વાર હાથ ફેરવે છે એવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *