AAP ના નેતા દ્વારા નિવેદન કહ્યું કે, ગુજરાતમાં મૂછ રાખવા પર દલિતો ની..
લોકસભામાં પસાર થયેલા ઓબીસી ને લઈને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે લોકસભામાં પોતાનું મંતવ્ય કહ્યું હતું કે આ દિલનો સ્પીકર કર્યો અને ત્યાર બાદ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતા. આ સરકારના મંત્રી અને નેતાઓ પછાત અને દલિત તો અને લઈને યોજનાઓ લાગુ કરવાની વાત કરી રહ્યા હતા ત્યારે મને હસવું આવતું હતું.
તેઓએ કહ્યું હતું કે ભાજપ સરકાર તેના રાજમાં ઉત્તર પ્રદેશના આદિત્યનાથ ની સરકાર માં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ ના રિપોર્ટ અનુસાર 69 હજાર શિક્ષકોની ભરતીમાં થી 22 હજાર નોકરીઓ પછાત વર્ગના લોકોને મળવી જોઇતી હતી પણ તેમને 18 હજાર નોકરી ખવાઈ ગઈ.
ઉત્તર પ્રદેશ એ એવું રાજ્ય છે કે જ્યાંથી હું આજે સવારે આવી રહ્યો હતો ત્યારે મને જાણવા મળ્યું કે મારા પર 15 મો કેસ નોંધાયો છે. મને ગેમ સ્ટાર બનાવી રહ્યા છે યોગીજી ને કહ્યું એન્કાઉન્ટર કરી દો મારું મારો ગુનો શું છે.
દાન ચોરીના મુદ્દે અવાજ ઉઠાવ્યો કે ખેડૂત આઠ મહિનાથી બેઠો છે તે પણ પછાત વર્ગનો છે. તેમને પણ તેમનો હક આપો.
આજે ગુજરાતમાં હાલત છે કે, દલિત એ મુછ રાખી શકતો નથી. ભાજપ સરકાર દ્વારા દબાવો આપવામાં આવે છે. અને તેઓએ કહ્યું હતું કે સરકાર લોકોના અવાજ દબાવી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!