બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા, આ તારીખે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

આગામી દિવસોમાં ધોધમાર વરસાદ સાથે મેઘરાજા કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારમાં સામેલાધાર વરસાદ ખાબક્યો છે. અને હજુ આગામી દિવસોમાં પણ સતત વરસાદ શરૂ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના અનેક વિસ્તારમાં સારા વરસાદ થવાના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. બંગાળની ખાડી માં મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં સારો વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં સીઝન 76 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે ભારતીય ભારે વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળી છે.

આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. 10 ઓગસ્ટ એટલે કે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, માં વરસાદ થશે.

સોમવારે અમરેલી, ભાવનગર, ગીર, સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડમાં ઉદયપુર અને ભરૂચમાં સારા વરસાદને લઈને મહત્વની આગાહી કરાઇ છે. 11 ઓગસ્ટના રોજ અમદાવાદ, રાજકોટ, સુરત, વલસાડ, જૂનાગઢ, ગીર, સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચમાં વરસાદ થશે.

સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં આવેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આગામી દિવસોમાં પણ સતત વરસાદ શરૂ રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *