આવી રહ્યું છે જોરદાર વાવાઝોડું..! 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, આગામી 48 કલાક…

આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાય છે. રાજ્યમાં ઠંડીના ચમકારે યથાવત છે ત્યારે સવારે અને રાત્રે તે જ પવન ફૂંકાય રહ્યો છે. હવામાન વિભાગે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાને લઈને પણ મોટી આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં ઠંડીનો માહોલ વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ રાજ્યમાં વરસાદ સાથે ગોલ્ડ વેવ ની આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ 28 જાન્યુઆરી એટલે કે, આજરોજ ઉતર અને મધ્યમ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવું જણાવવામાં આવ્યું છે. હવામાનની આગાહી બાદ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મોડી રાત્રે વડોદરા ગ્રામીણ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.

મોડી રાત્રે ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો. વડોદરા સાવલી પંથકમાં માવઠો પડ્યો હતો કોમસમે વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં ઠંડી માવઠા ને લઈને હવામાન વિભાગે આગાહી કરી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં કયો મોસમી વરસાદ પડશે.

બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા અને દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે. તેવું જણાવવામાં આવ્યું છે એટલું જ નહીં આ તમામ વિસ્તારોમાં ભારે પવન પણ ફુગાવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકો અને ઠંડો પવન ફૂંકાશે સાથે પવનની ગતિ ઉત્તર પૂર્વીએ જોવા મળશે તેમ જ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આજરોજ ઉતર અને મધ્યમ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવું જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં ઠંડીના ચમકારે યથાવત છે ત્યારે સવારે અને રાત્રે તે જ પવન ફૂંકાય રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *