એક એવું મંદિર કે જ્યાં ભક્તો ભગવાનને લખે છે પત્ર, ગણતરીના કલાકોમાં થાય છે મોટો ચમત્કાર, જાણો ક્યાં આવ્યું છે આ અનોખું મંદિર

આપણા ભારત દેશમાં ઘણા મંદિરો વિશે આપણે ઘણી ચમત્કારી વાતો સાંભળી હશે. અમુક મંદિરોમાં મનોકામના પૂર્ણ થાય છે તો ક્યાંક માત્ર દર્શનથી જ ભક્તોનું ભાગ્ય ચમકી જાય છે આવા અઢળક મંદિરો છે. પણ આજે અમે તમને કહેવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યાં મંદિરમાં ભક્તોને ન્યાય મળે છે. હા આ મંદિરના ભગવાનને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે.

માન્યતા અનુસાર જે લોકોને ક્યાંય ન્યાય ન મળતા હોય એ લોકો આ મંદિરમાં આવીને ન્યાય મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે લોકો ત્યાં પહોંચીને દેવી-દેવતા પાસે ન્યાય માંગે છે.

અને એમને ત્યાં ન્યાય મળી પણ રહે છે ફક્ત ભારતના જ નહીં પણ વિદેશોમાં પણ આ મંદિર એટલું જાણીતું છે. આપણે બધા જાણીએ છીએ કે ઋગ્વેદમાં ઉત્તરાખંડને દેવભૂમિ કહેવામાં આવ્યા છે.

હિમાલયની ગોદમાં વસેલું આ સૌથી પવિત્ર વિસ્તારમાં દેવી-દેવતાઓના અનેક મંદિરો આવેલા છે. આ મંદિરો વિશ્વભરમાં ઓળખીતા છે આ મંદિરમાંથી એક મંદિર છે. ગોલુ દેવતા ગોલુ દેવતા અને માન્યતાનો અનુસાર ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે.

જોકે ઉત્તરાખંડમાં ગુરુદેવ તેના ઘણા મંદિરો છે. સૌથી વધુ લોકપ્રિય અને આસ્થાનું કેન્દ્ર અલમોડા જિલ્લામાં સ્થિત ચિતાઈ માં આવેલું ગોલુ દેવતાનું મંદિર છે. ગોલુ દેવતા સૌથી મોટા અને ઝડપી ન્યાય દેવ તરીકે પૂજવામાં આવે છે.

આ સાથે જ તેમને રાજવંશી દેવતા પણ કહેવામાં આવે છે બોલો દેવતાને ઘણા નામથી બોલાવવામાં આવે છે અને આમાંથી એક નામ ગોર ભૈરવ પણ છે. સાથે જ થાળી માન્યતાઓ અનુસાર ગોલુ દેવતાને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. એમના મંદિરમાં જ્યારે પણ કોઈ મનોકામના પૂર્ણ થાય ત્યારે એમના મંદિરમાં જઈને ઘંટડી બાંધવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *