શનિદેવના દર્શન કરવા જતાં ત્રણ મિત્રો સહિત એક ટ્રક ડ્રાઇવરનું અકસ્માતમાં કરુણ મોત ! હાઇવે રોડ મોતની ચીસો થી ગુંજી ઉઠ્યો…

A tragic death in an accident: શુક્રવારના રોજ મોડી રાત્રે બનેલી એક વ્યંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવારે ત્રણ મિત્રો અને એક ટ્રક ચાલકનું મોત થયું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે વાતાવરણ મોતની ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકો પોલીસ ઘટનાએ સળે પહોંચી આવ્યા હતા. ( accident ) ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટના મથુરામાં દિલ્હી આગ્રહ નેશનલ હાઇવે પર બની હતી કારને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ફરીથી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ કારમાં પાંચ મિત્રો શનિદેવના દર્શન કરવા માટે અલીગઢથી કોકિલા પણ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટનામાં સવારે પાંચ મિત્રોમાંથી ત્રણ મિત્રોના મોત થયા હતા. અકસ્માતર હતું કે કારનો ભાંગીને ભૂકો થઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી યાદ કરી છે.

મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ને પોસ્ટ માતમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા જાણવા મળી રહ્યું છે કે હાઈવે રોડ પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર્ય કરાઈ હતી તેના કારણે ભયંકર અકસ્માત થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *