Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુ, ઉદ્યોગપતિઓ અને રત્ન કલાકારો તેજીને લઈને આપ્યા મોટા સંકેત.. - GUJJUFAN

હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુ, ઉદ્યોગપતિઓ અને રત્ન કલાકારો તેજીને લઈને આપ્યા મોટા સંકેત..

સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં સુરત બાદ ભાવનગર બીજા નંબરે આવે છે. ભાવનગરમાં અનેક હીરાના કારખાનાઓમાં કામ કરી ને રત્ન કલાકારો રોજગારી મેળવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. જેમાંથી ભાવનગરના હીરા ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. આ મહામારી બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી પરંતુ રશિયા અને યુક્રેનના વિવાદને કારણે વિદેશમાંથી આવતા કાચા હીરાની રફ આવવાનું બંધ થઈ ગયું હતું.

જેના કારણે વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડે છે. જેથી ખર્ચમાં વધારો થતા વેપારીઓને કારખાના અને રત્ન કલાકારોને પગાર આપવાનું મુશ્કેલ પડી ગયું છે. મંદીના સમયમાં હીરાના કારીગરો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ છે. હીરાના વેપારીઓ સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લાના ખૂબ જ મોટી સંખ્યામાં હીરાના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો રોજગારી મેળવે છે.

ભાવનગર જિલ્લા હીરા ઉદ્યોગ અને શીપ બ્રેકિંગ ઉદ્યોગ ને લઈને જ મોટી ઓળખ ધરાવે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગ પર મંદિરના વાદળ ઘેરાયા છે. હીરા ઉદ્યોગમાં ભાવનગર ગુજરાતનો બીજા સ્થાને આવે છે. ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ પ્રકારના હીરા બનાવવા માટે નાના-મોટા અસંખ્ય કારખાનાઓ આવેલા છે.

આ હીરાના કારખાનાઓમાં લાખોની સંખ્યામાં રત્ન કલાકારો કામ કરી પોતાની રોજગારી મેળવે છે. એ સિવાય હીરા ઘસવાની કામગીરીમાં ભાવનગર જિલ્લાના અને ગામડાઓમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હીરા બનાવવાની કામગીરી કરી હીરામાંથી કમાણી કરે છે. જ્યારે આ હીરાને લે-વેચ માટે ભાવનગર શહેરમાં મોટી હીરા બજાર પણ આવેલું છે.

હીરા ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. આ મહામારી બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી, મંદીના સમયમાં હીરાના કારીગરો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ છે. હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. જેમાંથી ભાવનગરના હીરા ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. રત બાદ ભાવનગર બીજા નંબરે આવે છે. હીરાના કારખાનાઓમાં કામ કરી ને રત્ન કલાકારો રોજગારી મેળવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *