Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
જાણીતા હવામાન નિષ્ણાંતે વરસાદના બીજા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી, આ તારીખે વરસાદ ભુક્કા કાઢી નાખશે - GUJJUFAN

જાણીતા હવામાન નિષ્ણાંતે વરસાદના બીજા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી, આ તારીખે વરસાદ ભુક્કા કાઢી નાખશે

રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. ત્યારે નિષ્ણાંતો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા એ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં આગામી દિવસોમાં સારા વરસાદને લઈને કાળાભાઈ ભુરાભાઈ આગાહી કરી છે. ગુજરાતના છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધબડાસતી બોલાવી દીધી છે.

ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ઠેર ઠેર ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હજુ વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે.

આગામી ચાર દિવસ ભાવનગર, ભરૂચ, સુરત, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે.

આગામી 24 થી 48 કલાક દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 થી 48 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ને લઈને આવવામાં વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જેના કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં બે દિવસ વરસાદ એ વિરામ લીધો હતો. પરંતુ આગામી 24 કલાક વરસાદનું જોર વધવાને લઈને હવામાં વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *