Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પંચમહાલ ખાતે આમ આદમી પાર્ટી ની બેઠક, જાણો કોણ કોણ નેતા રહ્યાં હાજર... - GUJJUFAN

પંચમહાલ ખાતે આમ આદમી પાર્ટી ની બેઠક, જાણો કોણ કોણ નેતા રહ્યાં હાજર…

આમ આદમી પાર્ટીની પંચમહાલ-દાહોદમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી

સમાજની વાડી ખાતે પંચમહાલ અને દાહોદ જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા .અને માર્ગદર્શન અને સૂચના આપવા અને ધારાસભ્ય ગુલાબસિંહ,  ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી સંજય સોરઠીયા,  પ્રદેશ સંગઠન મંત્રી જયેશ ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીયા,  દાહોદ જિલ્લા પ્રમુખ,  તમામ પદાધિકારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર થયા હતાં.

પ્રમુખ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી સંગઠન મંત્રી તથા ઉત્તમ કયા કયા આવેલા સાથે  સમજૂતી કરી હતી. અને સંગઠનના આ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને તેના  આયોજન થાય તે માટે માહિતગાર કર્યા હતા. અને તાલુકા શહેર વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. અને આગામી રણનીતિ રહેશે તે નક્કી કરવામાં આવી હતી.આ બેઠકમાં કેટલાક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

આ બેઠક પંચમહાલમાં યોજાઇ હતી. આ બેઠક માં કેટલીક રાજકીય નીતિ ની ચર્ચા કરવામાં આવી હતી.અને કેટલાક કાર્યકર્તાઓએ પણ જોડવામાં આવ્યા હતા.

આ બેઠકમાં અલગ અલગ ચર્ચા પર વિચારણા કરવામાં આવી હતી. અને આગામી રણનીતિ શું રહેશે તેવી વિસ્તાર પૂર્વક તેની ચર્ચા કરવામાં આવી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *