પાટીદારના ગઢમાં આદમી પાર્ટી કરશે શક્તિપ્રદર્શન, ભાજપ ની ચિંતા વધી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં છ ઝોનમાં પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. જેના પૂર્ણાહૂતિ કાર્યક્રમ માં દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ હાજર રહેશે. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં કેજરીવાલનો ત્રીજો પ્રવાસ હશે.

ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે આમ આદમી પાર્ટીના મિશન 2022 અભિયાન અંતર્ગત કેજરીવાલ આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપશે.

6 જૂને કેજરીવાલ ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. આ રણનીતિ પાટીદારો અનામત અને પ્રભાવિત કરશે. સીએમ કેજરીવાલ અહીં જંગી જાહેરસભાને પણ સંબોધન કરશે. 15મે થી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં ગુજરાતની તમામ 182 વિધાનસભાની બેઠકો આવરી લેવામાં આવશે. સોમનાથ, દ્વારકા, ઉમરગામથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ નેતાઓ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે.

20 દિવસ સુધી ચાલેલી આ યાત્રામાં ગુજરાતના 10 લાખ લોકો સુધી પરિવર્તન યાત્રા પહોંચી છે. બેરોજગાર, ખેડૂત, શિક્ષણ, મહિલાને લઈને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પરિવર્તન યાત્રા કાઢી છે.

જેના સમાપન કાર્યક્રમમાં 6 જૂને કેજરીવાલ પણ હાજર રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલે ગુજરાત વધી રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં કેજરીવાલનો આજથી ગુજરાત પ્રવાસ છે. આ પરથી કહી શકાય કે કેજરીવાલ આ વખતે ગુજરાતમાં ચૂંટણી અને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *