AAP : ગોપાલ ઇટાલીયા નજર સામે છકડો પલટી ખાઇ ગયો, ગોપાલ ઇટાલીયા દોડી…
તમે સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ને પાર્ટી ગુજરાત માં મોટા મોટા દાવા કરી રહી છે અને દિલ્હી કેજરીવાલ નજર ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પર લટકેલી છે.
અલગ અલગ જિલ્લા શહેરો માથી આમ આદમી પાર્ટીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને લોકો દિવસેને દિવસે આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે. આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે.
હવે સરકાર થી કંટાળી લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ભાવનગર ખાતે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો ભાવનગર શહેરના ધોળા રોડ પર એવા ઊભા હતાએમ ત્યારે અચાનક જ એક છકડો ત્યાં પલટી ખાઈ ગયો.
આ છકડો અંદાજે 6 વાગે આજુબાજુ પલટી ખાઈ ગયો. છકડો પલટી ખાઇ જતાં ગોપાલ ઇટાલીયા સહિતના કાર્યકર્તાઓ તે છકડા ચા લોકોની મદદે દોડી ગયા હતા.
ત્યાં જઈને જોયું તો છકડા ચાલક ને વધારે ઇજા થઇ ન હતી. અને મુંઢમાર ઘા વાગ્યા હતા. ગોપાલ ઇટાલીયા અને તેના કાર્યકર્તાઓએ છકડો ઉભો કરવા મદદ કરી.
ત્યાર બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ દોરડા વડે છકડો શરૂ પણ કર્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!