2022 વિધાનસભાની ચૂંટણીને લઈને AAPના નેતાઓએ નાખ્યા ગુજરાતમાં ધામા, ભાજપ..

શિક્ષણનો મુદ્દો બનાવી 2022 ની ચૂંટણી લડવા આપના નેતા ગુજરાતી મુલાકાતે આવ્યા છે. આજે દિલ્હીની આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આતિથિ મલેના બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આતીથી એના એ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો કહ્યું કે, આમ આદમી પાર્ટી જ્યારથી બની છે ત્યારથી મહિલાઓએ ઘણી મોટી ભૂમિકા નિભાવી છે.

આમ આદમી પાર્ટીને દિલ્હીમાં લાવવા માટે શિક્ષણ નીતિ એ મોટી મહત્વની ભૂમિકા ભજવી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

એ સમયે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ લાવનારા આતિશી ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતની શિક્ષણ નીતિ પદ્ધતિ અને કામગીરી અંગે અભ્યાસ કરશે.

જે પછી આગામી ચૂંટણીમાં શિક્ષણના મુદ્દે આમ આદમી પાર્ટીનો રોડમેપ તૈયાર કરાશે. આતીશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારી સ્કૂલોમાં શિક્ષકો ને સમય પરથી પગાર મળતો નથી.

શિક્ષકો પાસેથી સરકારી અને રાજકીય કામો વધુ કરાવવામાં આવે છે. ગુજરાતમાં સ્કૂલોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ રહેલ છે.

જ્યારે 80 ટકા જેટલી સ્કૂલોમાં શિક્ષકો ક્લાસની બહાર જોવા મળે છે. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે, દિલ્હીની મહિલાઓ અરવિંદ કેજરીવાલ પણ આ કારણોસર વિશ્વાસ વ્યક્ત કરે છે.

જ્યારે ઘરનું બિલ ઝીરો આવે છે પાણીનું બિલ પણ ઝીરો આવે છે. . આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *