અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે ખાસ તૈયાર કરાયું એસી હેલ્મેટ ! જુઓ કેવું ખાસ છે આ હેલ્મેટ…

AC helmet specially prepared for police: હવે કાળજાળ ગરમીમાં અમદાવાદ ટ્રાફિક પોલીસને ઠંડા ઠંડા ગોલ ગોલનો અહેસાસ થશે તૈયાર કરાયા એસી હેલ્મેટ અફલાતૂન સુવિધાઓ ચકાવશે ટેકનોલોજીનો વ્યાપ વધતા પોલીસ વિભાગ પણ હાઇટેક બનતું જાય છે. એમાંય ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફમાં અનેક વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ( police ) બોડી વોર્ન કેમેરા બાદ ટ્રાફિક પોલીસને હવે ગરમીમાંથી મુક્તિ આપવા માટે વાતાવરણ પોલીસ હેલ્મેટ આપવામાં આવ્યા છે જે ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત અપાવશે.

 આ ટ્રાફિક પોલીસને ગરમીમાંથી રાહત આપશે. સાથે-સાથે પ્રદૂષિત ધુમાડા અને ઉડતી રેતની ડમરીથી પણ બચાવશે.

સાથે સાથે પ્રદૂષિત ધુમાડા અને ઉડતી રહે તેની ડમરીથી પણ બચાવશે સામાન્ય રીતે ટ્રાફિક પોલીસનું કામ અન્ય વિભાગો કરતા ઓછું અઘરું કામ માનવામાં આવે છે. કારણકે ઠંડી હોય કે, આંખથી ગરમી કે પછી ધોધમાર વરસાદ ટ્રાફિક પોલીસે કોઈપણ સંજોગોમાં પોતાની ફરજ નિભાવવાની હોય છે શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવી અને કોઈપણ વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન આપવું તે પ્રાથમિકમાં હોય છે.

 અમદાવાદ: ટેકનોલોજીનો વ્યાપ વધતા પોલીસ વિભાગ પણ હાઇટેક બનતું જાય છે અને એમાંય ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક વિભાગમાં અનેક વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બોડી વોર્ન કેમેરા બાદ ટ્રાફિક પોલીસને હવે ગરમીમાંથી મુક્તિ અપાવતા વાતાનુકુલિત હેલ્મેટ આપવામાં આવ્યા છે. જે ટ્રાફિક પોલીસને ગરમીમાંથી રાહત આપશે. સાથે-સાથે પ્રદૂષિત ધુમાડા અને ઉડતી રેતની ડમરીથી પણ બચાવશે.

આવા કઠિન ગામને લઈને ટ્રાફિક જવાનોને અનેક મુશ્કેલીઓ પણ સહન કરવી પડતી હોય છે જોકે આવી મુશ્કેલીઓનું ધ્યાન સરકારે અને પોલીસ વિભાગ પણ રાખતું હોય છે અને તે જ કારણથી ટ્રાફિક જવાન માટે અલગ અલગ પ્રકારની વાતાલોક હેલ્મેટ તૈયાર કરવામાં આવે છે આ હેલ્મેટ પહેરવાથી ટ્રાફિક જવાનને ગરમીની રાહત મળશે તેવું માનવામાં આવે છે હાલ તો ફક્ત અમદાવાદમાં પ્રાયોગિક ધોરણે ત્રણ હેલ્મેટ બનાવવામાં આવ્યા છે.

 સામાન્ય રીતે ટ્રાફિક પોલીસનું કામ અન્ય વિભાગો કરતાં સૌથી અઘરું કામ માનવામાં આવી રહ્યું છે. કારણ કે કડકડતી ઠંડી હોય કે આગ ઓકતી ગરમી કે પછી ધોધમાર વરસાદ, ટ્રાફિક પોલીસે કોઇપણ સંજોગોમાં પોતાની ફરજ નિભાવવાની હોય છે. શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવી અને કોઈપણ વાહનચાલકોને મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખવું તે પ્રાથમિકતા હોય છે. ત્યારે આવા કઠિન કામને લઈને ટ્રાફિક જવાનોને અનેક મુશ્કેલીઓ પણ સહન કરવી પડતી હોય છે. જોકે, આવી મુશ્કેલીઓનું ધ્યાન સરકાર અને પોલીસ વિભાગ પણ રાખતું હોય છે અને તે જ કારણથી ટ્રાફિક જવાન માટે એક અલગ પ્રકારની વાતાનુકુલિત હેલ્મેટ તૈયાર કરાવી છે.

અને પાંચ દિવસ સુધી ટ્રાફિકના કર્મચારીઓ આપે છે અને ત્યારબાદ તેમના રિવ્યુ જણાવવા છે એના આધારે ગૃહ વિભાગ અને સરકાર આ હેલ્મેટને લઈને યોગ્ય નિર્ણય કરશે બીજી તરફ તેમાં એક નાનકડી મોટર થકી એક્ઝોસ્ટ પાઇપ આપવામાં આવ્યો છે જે અંદરથી ગરમ હોવાને બહાર ફેકે છે.

 આ હેલ્મેટ પહેરવાથી ટ્રાફિક જવાનને ગરમીથી રાહત મળશે તેવું માનવામાં આવે છે. હાલ તો ફક્ત અમદાવાદમાં પ્રાયોગિક ધોરણે ત્રણ હેલ્મેટ આપવામાં આવી છે અને પાંચ દિવસ સુધી ટ્રાફિકના કર્મચારીઓ આ પહેરશે અને ત્યાર બાદ તેમના રિવ્યૂ જણાવશે. જેના આધારે ગૃહ વિભાગ અને સરકાર આ હેલ્મેટને લઈને કોઈ યોગ્ય નિર્ણય કરશે.

હેલ્મેટમાં ટેમ્પરેચર ચેક કરવા માટેની પણ સુવિધા આપવામાં આવી છે હાલ તો આ એસીએલ મેચ પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યું છે જોકે પાંચ દિવસ બાદ હેલ્મેટ નો રિપોર્ટ ડીજીપીને સોંપવામાં આવશે તે મુજબ એસી હેલ્મેટના મામલે વિચાર કરવામાં આવશે.

 આ અલગ પ્રકારની એસી હેલ્મેટમાં અનેક સુવિધાઓ છે. હેલ્મેટમાં આપેલા બેલ્ટથી હેલ્મેટની અંદરની સાઇઝને નાની મોટી કરી શકાય છે. આ હેલ્મેટની ખાસ ડિઝાઇનને કારણે કોઈપણ વ્યક્તિના માથાને કમ્ફર્ટેબલ થઈ શકે છે. બીજી તરફ, તેમાં એક નાનકડી મોટર થકી એકઝોસ્ટ ટાઈપ ફેન આપવામાં આવ્યો છે, જે અંદરની ગરમ હોવાને બહાર ફેંકે છે. હેલ્મેટમાં ટેમ્પરેચર સેટ કરવા માટેની પણ સુવિધા આપવામાં આવી છે. જેનાથી અંદરનું ટેમ્પરેચર પણ સેટ થઈ શકે છે. આ હેલ્મેટને બેટરી વડે ચલાવી શકાય છે. બેટરી ચાર્જ કરવા માટે પણ કેબલ આપવામાં આવ્યો છે. બેટરીને બેલ્ટ દ્વારા સેટ કરવામાં આવી છે, જે ટ્રાફિક કર્મચારી પોતાની કમર ઉપર આરામથી બાંધી શકે છે અને તેના દ્વારા આ હેલ્મેટનું ઓપરેટિંગ કરી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *