Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
બગદાણામાં સાક્ષાત બાપા બજરંગદાસ બિરાજમાન છે, લાખો ભક્તો દર્શન કરવા આવે છે, બજરંગદાસ બાપાએ 11 વર્ષની ઉંમરે.., તેમની આ વાત વિશે તમે નહીં જાણતા હોવ... - GUJJUFAN

બગદાણામાં સાક્ષાત બાપા બજરંગદાસ બિરાજમાન છે, લાખો ભક્તો દર્શન કરવા આવે છે, બજરંગદાસ બાપાએ 11 વર્ષની ઉંમરે.., તેમની આ વાત વિશે તમે નહીં જાણતા હોવ…

ગુજરાતમાં ઘણા એવા પવિત્ર સ્થળ આવેલા છે. જ્યાં દર્શન કરી ને માગવામાં આવતી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે? ઘણા એવી દેવી દેવતાઓના ચમત્કારિક મંદિર આવેલા છે. તમે તેમના દર્શન કરી હતી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવા જ એક મંદિર વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ બગદાણામાં આવેલા મંદિરે બજરંગદાસ બાપા સાક્ષાત બિરાજમાન છે.

અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. દર્શન કરી તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે આ મંદિર નો ઇતિહાસ વિશે વાત કરીએ તો વર્ષ 1906 માં ભાવનગર અઘેવાડા ગામમાં રહેલા હરિદાસજી અને શીવકુંવરબા જેમના ઘરે બાળકનો જન્મ થયો હતો.

તેમનું નામ ભક્તિરામ રાખ્યું હતું તેઓ નાનપણથી જ ભક્તિ કરતા હતા એવી જ રીતે તેઓ આખો દિવસ ભક્તિ કરતા હતા અને ભક્તિમય જીવન જીવી રહ્યા હતા. તેઓએ બે ધોરણ સુધી અભ્યાસ કરીને 11 વર્ષની ઉંમરે સીતારામ બાપા પાસેથી દીક્ષા લઇને લીન થયા હતા.

ત્યારબાદ તેમને બજરંગી નામ આપવામાં આવ્યું હતું. બજરંગદાસ નામથી ઓળખાતા થયા હતા. ત્યારબાદ આખું જગતમાં બાપા બજરંગદાસ તરીકે ઓળખાતા થયા હતા. ત્યારબાદ બાપુએ ઘણું ભ્રમણ કર્યું અને તેમને બધા જ લોકોએ સેવા કરી હતી.

તેઓ ભ્રમણ કરતા કરતા બગદાણા આવ્યા હતા અને ત્યાં જ રોકાઈ ગયા હતા અને બાપા બજરંગદાસ સૌને રોતા મૂકીને પોષ વદ ચોથના દિવસે દેવ થયું હતું. બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે આજે પણ લાખો ભક્તો આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *