Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
70 વર્ષ બાદ વિશ્વનું સૌથી મજબૂત વાવાઝોડું આવી રહ્યું છે તબાહી મચાવવા ! 260 પ્રતિ કલાકની પવનની ઝડપે સતત.. - GUJJUFAN

70 વર્ષ બાદ વિશ્વનું સૌથી મજબૂત વાવાઝોડું આવી રહ્યું છે તબાહી મચાવવા ! 260 પ્રતિ કલાકની પવનની ઝડપે સતત..

2022 નું સૌથી મોટું વાવાઝોડું આવે એ 70 વર્ષ બાદ બીજીવાર આટલું શક્તિશાળી વાવાઝોડું આવી રહ્યું છે. આવા વાવાઝોડું સૌથી વધુ ખતરો ચીન અને જાપાનમાં છે. આ વાવાઝોડું આ પહેલા 1961માં અને બીજીવાર 1997માં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર 2022 નું મજબૂત વાવાઝોડું આવી રહ્યું છે. આ લગભગ 250 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકા છે. આ વાવાઝોડાની ઝડપ 313 કિલોમીટર છે.

નીચા દબાણનું તોફાન છે. જે સમગ્ર ગરમ વિસ્તારમાંથી ઉદભવે છે તેના પ્રારંભિક તબક્કામાં તે માત્ર એક વાવાઝોડું માનવામાં આવે છે. પરંતુ જ્યારે તેની આંતરિક પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક અથવા વધુ હોય છે.

ત્યારે તે ટાઇફૂંન માં ફેરવાય છે. કેટલીક વાર સૌથી વધુ ઝડપ 300 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ જાય છે. પશ્ચિમ પેસિફિક મહાસાગર માંથી ટાઇફૂંન ઉદ્ભવે છે. અહીંથી ઉઠ્યા પછી તે જાપાન, ફિલિપ્સ અથવા પૂર્વ ચીન તરફ આગળ વધે છે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લગભગ 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. આગામી દિવસોમાં સુપર ટાઇફૂંન થોડું નબળું પડી જશે. એટલાન્ટિકામાં હાલ શાંતિ છે. પરંતુ 25 વર્ષમાં આ પ્રથમ વખત છે, જ્યારે હરિકેન એલી તરીકે ઓળખાતો પ્રદેશ શાંત છે.

કે ઘણા વર્ષો બાદ આવો વાવાઝોડું આવી રહ્યું છે. આ વાવાઝોડું જાપાન અને ચીનમાં સૌથી વધુ અસર કરશે તેવી જાણકારી મળી રહી છે. આ વાવાઝોડાની ઝડપ લગભગ 250 કિલોમીટર થી લઈને 260 કિલોમીટર સુધીની જણાવવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *