સમાચાર

ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા બાદ, તેમની સામે 10 મોટા પડકારો. જાણો

મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતની રાજનીતિમાં નવો ભૂકંપ સર્જ્યો છે. મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણી ના રાજીનામાં બાદ હવે રાજ્યમાં નવી સરકાર રચના જરૂર બની ગઈ છે. જો કે સરકારની ઇમેજ ઊભી કરવા માટે નવી સરકાર રચાશે, તેના માથે જવાબદારી નો ભાર કયો છો નથી. ત્યારે ગુજરાતની નવી રચના સરકાર સામે રાજ્યની સ્થિતિ અને સરકારની ઇમેજ સુધારવા માટે કેવા હશે પડકાર જોઈએ.

પોતાના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ દરમ્યાન વિજય રૂપાણીએ તમામ જ્ઞાતિ સમુદાય સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને ધારી સફળતા મળી નહોતી.

વિવિધ જૂથો સમાંતરે પોતાની નારાજગી પ્રગટ કરવામાં અને સરકાર પર દબાણ ઊભું કરવામાં સફળ રહ્યા હતા. ત્યારે હવે નવી સરકાર પર પાટીદારો દલિતો આદિવાસીઓ અને ઓબીસી સમુદાયના વિશ્વાસમાં લઈને સાથે જાળવી રાખવાનો પડકાર ઊભો છે.

ભાજપમાં એ પરંપરા રહી છે કે, સરકાર અને સંગઠન વચ્ચે હંમેશાં જળવાઇ રહ્યો છે. સરકાર પોતાની લોક નીતિઓને લાગુ કરે છે.

સંગઠનમાં જરા પણ મેસેજ નો સામનો ન કરવો પડે ત્યારે નવા સીએમ પર સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જાળવી રાખવાનું અને તેને નવી ઊંચાઈએ લઈ જવા નો પડકાર રહેશે.

રાજ્યમાં સરકારી કર્મચારીઓમાં અસંતોષ તો દરેક સરકાર વખતે જોવા મળ્યો છે. પરંતુ ભાજપની રૂપાણી સરકાર કર્મચારીઓ રોગ વધારે જોવા મળ્યો હતો.

સરકારી કર્મચારીના વિવિધ સંઘો માં સંઘ મહામંડળના અવારનવાર હડતાલનું શસ્ત્ર ઉગામી ચૂક્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *