ભાજપનો માસ્ટરપ્લાન / આખી સરકાર ને ઘર ભેગા કર્યા બાદ, ભાજપ હવે કરશે આ મોટું કામ

વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હોવા ના કારણે આખી સરકાર બદલાઈ ગયું છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા બાદ નો રિપીટ થિયરી ને આધારે ભુપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. ત્યારે ઉપર કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ 2022 ની વિધાનસભાની ચૂંટણીને કારણે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

રૂપાણી સરકારને બદલ્યા બાદ હવે ધારાસભ્યોને રીપીટ કાર્ડ પણ તૈયાર કરવાની રણનીતિ ભાજપે બનાવી છે. નવા મંત્રીઓને જણ આશીર્વાદ યાત્રાની સાથે સાથે ધારાસભ્યોને રીપીટ કાર્ડ પણ તૈયાર કરવામાં આવશે.

આ રીત કાર્ડના આધારે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવવામાં આવશે. ભાજપે નો રિપીટ થિયરી ની શરૂઆત ગુજરાતી કરી છે. મુખ્યમંત્રી અને મંત્રી ઓ બદલાયા ત્યારબાદ હવે ભાજપના સાંસદો અને ધારાસભ્યો ની ચિંતામાં વધારો થયો છે.

કારણ કે ભાજપ 3 ટર્મથી ચૂંટાતા એમએલએ ને નહીં કરવાનો માપદંડ અપનાવી શકે છે. મહત્વની વાત છે કે હાલ તો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અને ઉત્તરપ્રદેશની ચૂંટણી પર ભાજપની નજર છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ચૂંટણીના પરિણામને આધારે ભાજપ તરફી રહેલા વાતાવરણને આધારે હાઇકમાન્ડને લઈ શકે છે. મહત્વની વાત એ છે કે, નો રિપીટ થિયરીમાં ભાજપના દિગ્ગજ કહેવાતા

એવા સિનિયર મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા ને પણ ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. હાઈ કમરના મોટાની હવે ધારાસભ્યોમાં પણ ફફડાટ ફેલાયો છે.

તો બીજી તરફ ભાજપના સિનિયર નેતાઓની સરકારમાં અધિકારી રાજ ચાલતુ હોવાની ચર્ચા વહેતી થઈ છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, કેટલાક અધિકારીઓ મંત્રી કરતા પણ વધારે પાવરફુલ બનીને પોતાની રીતે નિર્ણય કરતા અને પક્ષમાં ગાંઠતા નહોતા સાથે એવી પણ ચર્ચા ચાલી રહી છે.

કે વર્ષોથી મંત્રીપદ મેળવીને મોટા ભાગના સિનિયર લેતા એવું માનતા હતા કે સત્તા કાયમી છે. આવા અહેવાલ લેખન કમર સુધી માતા વાજપેયી સરકારમાં થોડો બદલાવ નહીં, પરંતુ આખી સત્તા પરિવર્તન કરી નાખ્યું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *