સમાચાર

ગુલાબ બાદ હવે શાહીન વાવાઝોડું થશે સક્રિય, 1 ઓક્ટોબર ગુજરાતના આ વિસ્તારમાં સક્રિય થશે…

ગુલાબ વાવાઝોડાને કારણે શાહીન વાવાઝોડું સક્રિય થશે. ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 1 ઓક્ટોબરથી જોવા મળશે શાહીન વાવાઝોડાની અસર. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેનું પાછળનું મુખ્ય કારણ એ છે.

ગુલાબ વાવાઝોડું કારણ કે ગુલાબ વાવાઝોડાને કારણે અરબ સાગરમાં લો પ્રેશર થશે અને કચ્છના અખાતમાં વરસાદની આંખ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેના કારણે ગુજરાતના દરીયાકિનારે નવું શાહિન વાવાઝોડુ ઉદ્ભવશે.

1 ઓક્ટોબરથી કચ્છના નલિયામાં દરિયાકિનારે વાવાઝોડું આકાર લેશે શાહીન વાવાઝોડા દિશા નલીયા થી કરાચી અને મનની હશે કચ્છ જામનગર અને દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ પડશે સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ રહેશે.

તમને જણાવી દઈએ કે શાહિદ વાવાઝોડાને કારણે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે દમણ દાદરા નગર હવેલી વરસાદ જોવા મળશે. આ ઉપરાંત સુરત નવસારી નર્મદા માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમરેલી અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય ભાવનગર સોમનાથ અને દીવમાં પણ આજે વરસાદ થશે. અમદાવાદ અને વડોદરામાં પણ આજે છૂટો છવાયો વરસાદ રહેશે.

સાથે હવામાન વિભાગ અનુસાર પોરબંદર મોરબી અને સુરેન્દ્રનગરના પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *